Not Set/ અમદાવાદ/ મૈત્રી કરાર કરી 8 માસ સુધી બળજબરીથી યુવતી સાથે બાંધ્યો શારીરિક સંબંધ, પછી થયું આવું…

અમદાવાદના વાડજમાં મૈત્રી કરાર કરી 8 માસ સુધી બળજબરીથી શારીરિક સંબંધ બાંધી યુવતીને તરછોડી દેનારા યુવક સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.પીડિતાની ફરિયાદ છે કે 31 જાન્યુઆરીએ યુવકના 21 વર્ષ પૂર્ણ થતાં હોવાથી તેણે લગ્ન કરવાનું જણાવ્યું હતું.જો કે યુવતીએ લગ્નની ના પાડતા યુવકે મરી જવાની ધમકી આપી મૈત્રી કરાર રદ કરાવી યુવતીને તરછોડી દીધી.પરિણામે […]

Ahmedabad Gujarat
aaaaaaa 1 અમદાવાદ/ મૈત્રી કરાર કરી 8 માસ સુધી બળજબરીથી યુવતી સાથે બાંધ્યો શારીરિક સંબંધ, પછી થયું આવું...

અમદાવાદના વાડજમાં મૈત્રી કરાર કરી 8 માસ સુધી બળજબરીથી શારીરિક સંબંધ બાંધી યુવતીને તરછોડી દેનારા યુવક સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.પીડિતાની ફરિયાદ છે કે 31 જાન્યુઆરીએ યુવકના 21 વર્ષ પૂર્ણ થતાં હોવાથી તેણે લગ્ન કરવાનું જણાવ્યું હતું.જો કે યુવતીએ લગ્નની ના પાડતા યુવકે મરી જવાની ધમકી આપી મૈત્રી કરાર રદ કરાવી યુવતીને તરછોડી દીધી.પરિણામે પીડિતાએ યુવક સામે છેતરપિંડી અને બળાત્કાર સહિતની ફરિયાદ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.