Not Set/ નવરંગપુરામાં બહુમાળી બિલ્ડિંગમાં ભડકી આગ

અમદાવાદ, દિવસે દિવસે આગની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વધુ એકવાર અમદાવાદના નવરંગપુરામાં બહુમાળી વિસ્તારમાં આગ ભડકી હતી. ત્યારે આગની ઘટના બનતા તાત્કાલિક ફાયર બિગ્રેડ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. મહત્વનું છે કે આ આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે. નવરંગપુરા પોલીસ સ્ટેશન સામે આવેલા વિવાન ફ્લેટ ૩માં ઉપરન […]

Gujarat
Untitled 1 નવરંગપુરામાં બહુમાળી બિલ્ડિંગમાં ભડકી આગ

અમદાવાદ,

દિવસે દિવસે આગની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વધુ એકવાર અમદાવાદના નવરંગપુરામાં બહુમાળી વિસ્તારમાં આગ ભડકી હતી. ત્યારે આગની ઘટના બનતા તાત્કાલિક ફાયર બિગ્રેડ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.

0 1523077574 નવરંગપુરામાં બહુમાળી બિલ્ડિંગમાં ભડકી આગ

મહત્વનું છે કે આ આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે. નવરંગપુરા પોલીસ સ્ટેશન સામે આવેલા વિવાન ફ્લેટ ૩માં ઉપરન માળે આગ લાગી છે. ત્યારે ફાયરબ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.

0f359e02 aaac 4901 86c5 f06044706161 નવરંગપુરામાં બહુમાળી બિલ્ડિંગમાં ભડકી આગ

ઉલ્લેખનીય છે કે, નવરંગપુરા પોલીસ સ્ટેશન સામેની આ ઘટના બની હતી. ત્યારે આગ લાગવાનું કારણ અકબંધ હોવાથી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.