Not Set/ આઠ દિવસમાં 4 સ્થળોએ ચોરી થવાની ધટના, તસ્કરોએ તરખાટ મચાવતા લોકોમાં ભયનો માહોલ

અમરેલી, અમરેલીના દામનગરમાં અલગ અલગ વિસ્તારમાંથી છેલ્લા આઠ દિવસમાં ચાર સ્થળોમાં ચોરી થવાની ધટના સામે આવી છે. ત્રણ રહેણાક વિસ્તારમાં અને એક હીરાના કારખાનામાં ચોરીને અનજામ આપ્યો છે. જો કે હીરાના કારખાનામાં ચોરી કરતા ત્રણ તસ્કારો સીસીટીવીમાં કેદ થયા ગયા છે. દામનગર પોલીસે સીસીટીવીના આઘારે આગળની તપાસ ચલાવી રહી છે. છેલ્લા આઠ દિવસમાં તસ્કરોએ તારખાટ […]

Top Stories Gujarat Others
mantavya 24 આઠ દિવસમાં 4 સ્થળોએ ચોરી થવાની ધટના, તસ્કરોએ તરખાટ મચાવતા લોકોમાં ભયનો માહોલ

અમરેલી,

અમરેલીના દામનગરમાં અલગ અલગ વિસ્તારમાંથી છેલ્લા આઠ દિવસમાં ચાર સ્થળોમાં ચોરી થવાની ધટના સામે આવી છે. ત્રણ રહેણાક વિસ્તારમાં અને એક હીરાના કારખાનામાં ચોરીને અનજામ આપ્યો છે.

mantavya 25 આઠ દિવસમાં 4 સ્થળોએ ચોરી થવાની ધટના, તસ્કરોએ તરખાટ મચાવતા લોકોમાં ભયનો માહોલ

જો કે હીરાના કારખાનામાં ચોરી કરતા ત્રણ તસ્કારો સીસીટીવીમાં કેદ થયા ગયા છે. દામનગર પોલીસે સીસીટીવીના આઘારે આગળની તપાસ ચલાવી રહી છે.

mantavya 26 આઠ દિવસમાં 4 સ્થળોએ ચોરી થવાની ધટના, તસ્કરોએ તરખાટ મચાવતા લોકોમાં ભયનો માહોલ

છેલ્લા આઠ દિવસમાં તસ્કરોએ તારખાટ મચાવતા લોકોમાં ભયનો માહોલ સર્જાય ગયો છે. પોલીસ સામે પડકાર ફેંકતા તસ્કરો અંદાજે બે થી અઢી લાખ રૂપિયાની ચોરીનો અંજામ આપ્યો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.