ડ્રગ્સ/ ગુજરાત ATSને મળી મોટી સફળતા, દ્વારકામાંથી ફરી ઝડપાયું 24 કિલો ડ્રગ્સ,3ની ધરપકડ

24 કિલો હેરોઇન જપ્ત કરી 3 શખ્સોની કરી ધરપકડ,અગાઉ 120 કિલો ડ્રગ્સ ATS એ ઝડપ્યું હતું

Top Stories Gujarat
DRUGS 1 ગુજરાત ATSને મળી મોટી સફળતા, દ્વારકામાંથી ફરી ઝડપાયું 24 કિલો ડ્રગ્સ,3ની ધરપકડ

ગુજરાત હવે ઉડતા ગુજરાત બની રહ્યું છે  ગુજરાતના યુવાધનો બરબાદ થઇ રહ્યા છે છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ખુબ વધી ગયો છે જેમાં અમદાવાદ અને સૌરાશ્ટ્ર મોકરે જોવા મળે છે અહીયા ડ્રગ્સ ડીલરો વ્યાપક પ્રમાણે ડ્રગ્સનો ધંધો કરી રહ્યા છે .ગુજરાત એટીએસ હાલ રાજ્યમાંથી ડ્રગ્સ ડિલરોને જેલના સળીયા પાછળ ધકેલવાના કામે લાગી ગઇ છે અને ગુજરાતમાંથી ડ્રગ્સ વેપાર બંધ કરાવવા માટે હાલ તેમણે કમર કસી છે. દ્વારકામાંથી એટીએસે 24 કિલો હિરોઇન જપ્ત કરી છે અને 3 લોકોનીધરપકડ પણ કરી છે , આ અગાઉ પણ 120 કિલો ડ્રગ્સ પકડી પાડ્યો હતો ,આરોપીઓની તપાસમાં અનેક ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. એટીએસે રાજ્સ્થાનના  તેથઆ જોડિયામાંથી આરોપીને દબોચીયા છે .

ગુજરાતનાદ્વારકાના નાવદ્રા ગામેથી 24 કિલો ગિરોઇન ળી આવ્યું છે ,કુલ 144 કિલો ડ્રગ્સ ઝડપાયુ છે, હાલ ગુજરાત સરકાર ડ્રગ્સને રાજ્યમાંથી ખતમ કરવા માટે પોલીસ તંત્રનેઆદેશ આપી દીધો છે  જે પ્રમાણે છેલ્લા એક વર્ષમાં ડ્રગ્સ પકડાય છે જે ચિંતાજનક બાબત છે