Not Set/ ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી માસૂમ વિધાર્થીનીને શિક્ષિકાએ માર્યો ઢોરમાર

બનાસકાંઠા, અવારનવાર શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિક્ષકોની હવસના શિકાર કે ક્યારેક તેમની મારના શિકાર બનતા હોય છે. ત્યારે વધુ એક માસુમ વિદ્યાર્થી પર એક શિક્ષકે ઢોરમાર મારવાની ઘટના સામે આવી છે. બનાસકાંઠામાં ડીસાની લીઓ સ્કૂલમાં શિક્ષિકાએ ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ઢોરમાર માર્યો છે. ઢોરમાર માર મારવાને વિદ્યાર્થીનીની તબિયત લથડી ગઈ છે. આ બનાવની જાણ થતાં પરિવારમાં રોષ […]

Top Stories
f7352bff c84f 440b 892c 1eda8aec28d0 ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી માસૂમ વિધાર્થીનીને શિક્ષિકાએ માર્યો ઢોરમાર

બનાસકાંઠા,

અવારનવાર શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિક્ષકોની હવસના શિકાર કે ક્યારેક તેમની મારના શિકાર બનતા હોય છે. ત્યારે વધુ એક માસુમ વિદ્યાર્થી પર એક શિક્ષકે ઢોરમાર મારવાની ઘટના સામે આવી છે.

બનાસકાંઠામાં ડીસાની લીઓ સ્કૂલમાં શિક્ષિકાએ ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ઢોરમાર માર્યો છે. ઢોરમાર માર મારવાને વિદ્યાર્થીનીની તબિયત લથડી ગઈ છે.

be9a826b 9ae4 4433 9815 a7a12690ea5f ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી માસૂમ વિધાર્થીનીને શિક્ષિકાએ માર્યો ઢોરમાર

આ બનાવની જાણ થતાં પરિવારમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. વિદ્યાર્થીનીને હોમવર્ક લાવવા બાબતે શિક્ષિકા ભાવના પટેલે ઢોર માર માર્યો હતો.

d8f74b98 e210 4cd4 a49c 256eb24af6c8 ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી માસૂમ વિધાર્થીનીને શિક્ષિકાએ માર્યો ઢોરમાર

જયારે વિધ્યાર્થી ઘરેપરત આવી ત્યારે તેના પરિવારજનોને આ મારમારવાની વાતની ખબર થઈ, વિદ્યાર્થીનીનાં પરિવારે શિક્ષિકા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે ચીમકી ઉચ્ચારી હતી.