Not Set/ બનાસકાંઠાના પાલનપુરમાં આશા વર્કરોની મીટીંગ મળી

બનાસકાંઠાના પાલનપુર વિસ્તારમાં આશા વર્કરોની મીટીંગ મળી હતી. આ મીટીંગ વેતન માં વધારા અને તમામને સમાન અધિકારો મળી રહે તે માટે યોજવામાં આવી હતી. તેમાં કોન્ટ્રાક્ટ અને સંઘર્ષ સમિતિના મહિલા પ્રમુખ હાજર રહ્યા હતા તેમને વર્કરોની માંગને લઈને લડત ઉગ્ર બનવવાની ચર્ચા થઇ હતી. તો સાથે સાથે જાણાવામાં આવ્યું હતું કે, સરકારે આશા વર્કરોને માત્ર […]

Gujarat
vlcsnap 2017 12 24 19h04m33s159 બનાસકાંઠાના પાલનપુરમાં આશા વર્કરોની મીટીંગ મળી

બનાસકાંઠાના પાલનપુર વિસ્તારમાં આશા વર્કરોની મીટીંગ મળી હતી. આ મીટીંગ વેતન માં વધારા અને તમામને સમાન અધિકારો મળી રહે તે માટે યોજવામાં આવી હતી. તેમાં કોન્ટ્રાક્ટ અને સંઘર્ષ સમિતિના મહિલા પ્રમુખ હાજર રહ્યા હતા તેમને વર્કરોની માંગને લઈને લડત ઉગ્ર બનવવાની ચર્ચા થઇ હતી.

તો સાથે સાથે જાણાવામાં આવ્યું હતું કે, સરકારે આશા વર્કરોને માત્ર લોલોપીપ આપીને સંતોષવાનો પ્રયત્ન કર્યો છે તેથી માંગણી નહી સંતોષાય ત્યાં સુધી આંદોલન ઉગ્ર રેહશે.