Not Set/ ભગવાન બુધ્ધની તસવીર વાળી 1200 સાડીઓ કબજે કરવામાં આવી

સલાબતપુરા પોલીસે ગઈ કાલે રાત્રે દરોડા પાડીને ભગવાન બુધ્ધની તસવીર વાળી 1200 સાડીઓ કબજે કરી છે. ગતરોજ સમસ્ત યુવા આંબેડકરી સમાજ દ્વારા કલેકટરને આ અંગે આવેદન આપ્યું હતું અને લાગણી દુભાવનારા તત્વો સામે કડક પગલાં લેવાની માગ કરી હતી. ગુરુવારની મોડી રાત્રે પાડવામાં આવેલાં દરોડમાં ચાર આરોપીઓ પણ પકડાયા હતા તે દરમિયાન ઉધના રેલ્વે સ્ટેસન […]

Gujarat
boddho purnima1 ભગવાન બુધ્ધની તસવીર વાળી 1200 સાડીઓ કબજે કરવામાં આવી

સલાબતપુરા પોલીસે ગઈ કાલે રાત્રે દરોડા પાડીને ભગવાન બુધ્ધની તસવીર વાળી 1200 સાડીઓ કબજે કરી છે. ગતરોજ સમસ્ત યુવા આંબેડકરી સમાજ દ્વારા કલેકટરને આ અંગે આવેદન આપ્યું હતું અને લાગણી દુભાવનારા તત્વો સામે કડક પગલાં લેવાની માગ કરી હતી. ગુરુવારની મોડી રાત્રે પાડવામાં આવેલાં દરોડમાં ચાર આરોપીઓ પણ પકડાયા હતા તે દરમિયાન ઉધના રેલ્વે સ્ટેસન પાસે સમગ્ર આંબેડકી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તથા તેઓ દ્વારા સાત દિવસમાં વેપારી પર યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો શાંતિ રેલી કાઢવામાં આવશે તેવી ચીમકી આપી હતી.