Not Set/ બનાસકાંઠા: નર્મદા નહેરમાં ત્રણ સંતાનોના પિતાએ લગાવી મોતની છલાંગ

બનાસકાંઠા, બનાસકાંઠા થરાદની મુખ્ય નર્મદા નહેરમાં ત્રણ સંતાનોના પિતાએ મોતની છલાંગ લગાવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણકારી મળતાની સાથે જ નગરપાલિકાના તરવૈયાએ,3 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃતક દિયોદરના લીંબાઉ ગામનો હોવાનું જાણવા મળ્યું છે.મળતી વિગતો મુજબ યુવકે ઢીમા પુલ નજુક રાત્રીના સમયે નહેરમાં ઝંપલાવીને જીવન ટુંકાવ્યું હતું..

Gujarat Others
modi 6 બનાસકાંઠા: નર્મદા નહેરમાં ત્રણ સંતાનોના પિતાએ લગાવી મોતની છલાંગ

બનાસકાંઠા,

બનાસકાંઠા થરાદની મુખ્ય નર્મદા નહેરમાં ત્રણ સંતાનોના પિતાએ મોતની છલાંગ લગાવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણકારી મળતાની સાથે જ નગરપાલિકાના તરવૈયાએ,3 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃતક દિયોદરના લીંબાઉ ગામનો હોવાનું જાણવા મળ્યું છે.મળતી વિગતો મુજબ યુવકે ઢીમા પુલ નજુક રાત્રીના સમયે નહેરમાં ઝંપલાવીને જીવન ટુંકાવ્યું હતું..