Not Set/ કાચું(લર્નિંગ) લાયસન્સ મેળવવું બન્યું સરળ, સરકારે કરી આવી અલાયદી વ્યાવસ્થા

ગુજરાતમાં ટ્રાફિક નિયમન જોરશોરથી પોલીસ દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે સરકાર તરફથી લોકોને ટ્રાફિક નિયમનની પ્રેરણે મળે અને નિયમોનાં પાલનમાં આસાની થાય તેવા તમામ પ્રકારનાં પ્રયત્ન અને પ્રયોજન કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા અનેક વખત PUC, HRS નંબર પ્લેટ, વિમો, હેલ્મેટ સહિતના કાયદાની અમલાવરીમાં તારીખો આપવામાં આવી હતી. તો આવી જ અલાયદી વ્યવસ્થા […]

Gujarat Others
driving license gujarat કાચું(લર્નિંગ) લાયસન્સ મેળવવું બન્યું સરળ, સરકારે કરી આવી અલાયદી વ્યાવસ્થા

ગુજરાતમાં ટ્રાફિક નિયમન જોરશોરથી પોલીસ દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે સરકાર તરફથી લોકોને ટ્રાફિક નિયમનની પ્રેરણે મળે અને નિયમોનાં પાલનમાં આસાની થાય તેવા તમામ પ્રકારનાં પ્રયત્ન અને પ્રયોજન કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા અનેક વખત PUC, HRS નંબર પ્લેટ, વિમો, હેલ્મેટ સહિતના કાયદાની અમલાવરીમાં તારીખો આપવામાં આવી હતી. તો આવી જ અલાયદી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. નવયુવાનો અને કાચું લયસન્સ કઢાવાવાળા માટે પણ.

કાચું લાઇસન્સ મેળવવા ઇચ્છુક લોકો માટે સારા સમાચાર આવી ગયા છે. હવે કાચું લાયસન્સ સરળતાથી મળશે અને કાચું/લર્નિંગ લાયસન્સ મેળવવા  માટે RTO પણ જવુ પડશે નહી. તમામ શહેરોની ITIમાંથી કાચું/લર્નિંગ લાયસન્સ સરળતાથી મળી જશે.સરકાર દ્વારા આ નિયમની જાહેરાત કરી કાચું/લર્નિંગ લાયસન્સ મેળવનાર અને RTOનાં કર્મચારી પર કામનાં ભારણને લઈને નિર્ણય લેવાયોમાં આવ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.