Not Set/ શાળાના તુઘલખી ફરમાનથી થયો વિવાદ, મેંહદીનો કલર ન જાય ત્યા સુધી શાળાએ ન આવવાનું ફરમાન

ભરૂચ, હાલ સમગ્ર રાજ્યમાં વ્રતનો મહિમા ચાલી રહ્યો છે. છોકરીઓના ગૌરી વ્રત થોડાક દિવસો પહેલા જ પૂર્યા થયા છે. આ વ્રતમાં છોકરીઓ પોતાના હાથમાં મહેંદી મૂકી અવનવા શોખ કરતી હોય છે, ત્યારે ભરૂચની એંજલ શાળાનું તુઘલખી ફરમાનથી વિવાદ સર્જાયો હતો. આ વિવાદ અલુણાવ્રત રાખનાર બાળકીઓના હાથની મેંહદીનો કલર ન જાય ત્યાં સુધી શાળાએ ન આવવાનું […]

Top Stories Gujarat Trending
rajkot 8 શાળાના તુઘલખી ફરમાનથી થયો વિવાદ, મેંહદીનો કલર ન જાય ત્યા સુધી શાળાએ ન આવવાનું ફરમાન

ભરૂચ,

હાલ સમગ્ર રાજ્યમાં વ્રતનો મહિમા ચાલી રહ્યો છે. છોકરીઓના ગૌરી વ્રત થોડાક દિવસો પહેલા જ પૂર્યા થયા છે. આ વ્રતમાં છોકરીઓ પોતાના હાથમાં મહેંદી મૂકી અવનવા શોખ કરતી હોય છે, ત્યારે ભરૂચની એંજલ શાળાનું તુઘલખી ફરમાનથી વિવાદ સર્જાયો હતો.

rajkot 10 શાળાના તુઘલખી ફરમાનથી થયો વિવાદ, મેંહદીનો કલર ન જાય ત્યા સુધી શાળાએ ન આવવાનું ફરમાન

આ વિવાદ અલુણાવ્રત રાખનાર બાળકીઓના હાથની મેંહદીનો કલર ન જાય ત્યાં સુધી શાળાએ ન આવવાનું ફરમાનથી સર્જાયો હતો.ત્યારે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના નિવેદનને આધારે આ શાળા ઉપર સખ્ત પગલાં લેવામાં આવશે.

rajkot 9 શાળાના તુઘલખી ફરમાનથી થયો વિવાદ, મેંહદીનો કલર ન જાય ત્યા સુધી શાળાએ ન આવવાનું ફરમાન

ઉલ્લેખનીય છે કે, આ વિવાદથી હિન્દૂ ધર્મની ભાવનાઓને પણ ઠેસ પહોંચી હતી અને વાલીઓમાં પણ ભારે રોષની લાગણી ફેલાઇ હતી..