Not Set/ ભાવનગર-અમદાવાદ હાઈવે પર ટ્રક પલટી, 19થી વધુ લોકોના મોત, 6 ઇજાગ્રસ્ત

ભાવનગર, ભાવનગરમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ભાવનગર-અમદાવાદ હાઈવે પર સિમેન્ટ ભરેલી ટ્રક પલટી હતી. જેમાં 25 જેટલા શ્રમિકો પણ સવાર હતા. Gujarat: 19 people killed, 7 injured after a cement laden truck turned turtle on Bhavnagar-Ahmedabad highway, near Bavalyali village in Bhavnagar this morning. pic.twitter.com/2RIkj90nBx— ANI (@ANI) May 19, 2018 […]

Top Stories Gujarat Others
bhavnagar ભાવનગર-અમદાવાદ હાઈવે પર ટ્રક પલટી, 19થી વધુ લોકોના મોત, 6 ઇજાગ્રસ્ત

ભાવનગર,

ભાવનગરમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ભાવનગર-અમદાવાદ હાઈવે પર સિમેન્ટ ભરેલી ટ્રક પલટી હતી. જેમાં 25 જેટલા શ્રમિકો પણ સવાર હતા.

જે બાવળિયારી પાસે પલટતા શ્રમિકો દબાઈ ગયા હતા. જેમાંથી 19 લોકોના મોત થઇ ગયા છે. જ્યારે 6 જેટલા શ્રમિક ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

bhavagar ભાવનગર-અમદાવાદ હાઈવે પર ટ્રક પલટી, 19થી વધુ લોકોના મોત, 6 ઇજાગ્રસ્ત

મૃતકોમાં 3 બાળક, 12 મહિલા અને 4 પુરુષોનો સમાવેશ થાય છે. આ તમામ શ્રમિકો તળાજાના સરતાનપર અને આસપાસના ગામના હતા..ત્યારે હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે.