Not Set/ ભાજપે વધુ ૫ બેઠક પર ઉમેદવારો કર્યા જાહેર

ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભાની ચુંટણી લઇ વધુ ૫ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ બેઠકમાં સુરતની ચૌર્યાસી , સુરત ઉત્તર, કરંજ, મોરબી અને કતારગામના ઉમેદવાર જાહેર થયા છે. સુરત ચૌર્યાસી :- ઝંખના પટેલ સુરત ઉત્તર :- ક્રાંતિ બાલાર કરંજ :- પ્રવીણ ઘોઘારી મોરબી :- ક્રાંતિ અમૃતિયા કતારગામ :- નાનુ વાનાણી    

Gujarat

ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભાની ચુંટણી લઇ વધુ ૫ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ બેઠકમાં સુરતની ચૌર્યાસી , સુરત ઉત્તર, કરંજ, મોરબી અને કતારગામના ઉમેદવાર જાહેર થયા છે.

સુરત ચૌર્યાસી :- ઝંખના પટેલ

સુરત ઉત્તર :- ક્રાંતિ બાલાર

કરંજ :- પ્રવીણ ઘોઘારી

મોરબી :- ક્રાંતિ અમૃતિયા

કતારગામ :- નાનુ વાનાણી