Not Set/ બીઆરટીએસ બસે બાળકને લીધું અડફેટે, પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી

સુરત, સુરતનાં વેસુ વિસ્તારમાં બીઆરટીએસ બસે 13 વર્ષિય બાળકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. બાળક જ્યારે તેના મિત્ર સાથે બીઆરટીએસનો રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પૂર પાટ ઝડપે દોડતી બીઆરટીએસની બસે બાળકને અડફેટે લીધુ હતું. જેમાં બાળકનું કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત લઈને પોલીસે કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. એસડી […]

Top Stories Gujarat Surat

સુરત,

સુરતનાં વેસુ વિસ્તારમાં બીઆરટીએસ બસે 13 વર્ષિય બાળકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. બાળક જ્યારે તેના મિત્ર સાથે બીઆરટીએસનો રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પૂર પાટ ઝડપે દોડતી બીઆરટીએસની બસે બાળકને અડફેટે લીધુ હતું.

જેમાં બાળકનું કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત લઈને પોલીસે કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

એસડી જૈન સ્કૂલ નજીક બસની ટક્કરની વિદ્યાર્થીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. રસ્તો ઓળંગવા જતા કિશોરને બીઆરટીએસ બસે અડફેટે લીધો હતો.

 એસડી જૈન સ્કૂલ નજીક બસની ટક્કરની વિદ્યાર્થીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

જેના પગલે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. કિશોરને ટક્કર મારીને બસ ચાલક અને કન્ડક્ટર બંને ફરાર થઇ ગયા હતા.

 ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર આવીને આગળતી કાર્યવાહી હાથધરી હતી.

અકસ્માત બનતા બસના ડ્રાઈવર અને કંડકટર ત્યાથી ભાગી છૂટયા હતા. હાલ ઉમરા પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે.