ગુજરાત પેટાચૂંટણી@live
https://www.youtube.com/watch?v=aVKd2cFvyOs
અરવલ્લીની બાયડ બેઠક પર પેટા ચૂંટણી માટે આજે સવારથી મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સવારથી જ આવતા રૂઝાન માં કોંગ્રેસનાં બાગી અને ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા સતત પાછળ ચાલી રહ્યા હતા.
એક પણ રાઉન્ડની મત ગણતરીમાં આગળ નીકળી શક્યા ના હતા. અને કોંગ્રેસ ના જશુભાઈ પટેલ ને જશ સાથે બાયડ ની જનતાએ બહુમત સાથે જીતાડી દીધા છે. અને બાયડની પ્રજાએ પ્રજાદ્રોહ કરનાર ઉમેદવાર ધવલસિંહ ને હરાવ્યા છે. જશુભાઇ 450 મતો સાથે વિજયી બન્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
