Not Set/ લોકસભા ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો જાહેર

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના વધુ ૩ ઉમેદવાર જાહેર ગુજરાતમાં બે બેઠક માટે કોંગ્રેસના બે ઉમેદવારો જાહેર નવસારીથી ધર્મેશ પટેલનું નામ જાહેર કચ્છથી નરેશ મહેશ્વરીનું નામ જાહેર ઉત્તરપ્રદેશની એક બેઠકનો કોંગ્રેસ ઉમેદવાર પણ જાહેર

Gujarat Others Politics

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના વધુ ૩ ઉમેદવાર જાહેર

ગુજરાતમાં બે બેઠક માટે કોંગ્રેસના બે ઉમેદવારો જાહેર

નવસારીથી ધર્મેશ પટેલનું નામ જાહેર

કચ્છથી નરેશ મહેશ્વરીનું નામ જાહેર

ઉત્તરપ્રદેશની એક બેઠકનો કોંગ્રેસ ઉમેદવાર પણ જાહેર