Junagadh/ આ મહાનગર પાલિકાના મેયરના વોર્ડમાં જ છે ગંદકીના ઢગલા… બીજે સ્વચ્છતાની ક્યાં અપેક્ષા રાખવી

મેયરના વોર્ડમાં જ આ રીતની પરિસ્થિતિ સર્જાતા અનેક સવાલો ઊભા થાય છે. અનેકવાર મનપામાં રજૂઆત કરવા છતાં કોઈ નીકરણ ન આવતા અંતે લોકોએ રસ્તા રોકો આંદોલન કરીને તેમની વ્યથા ઠાલવી હતી

Gujarat Others
d5 1 10 આ મહાનગર પાલિકાના મેયરના વોર્ડમાં જ છે ગંદકીના ઢગલા... બીજે સ્વચ્છતાની ક્યાં અપેક્ષા રાખવી

જુનાગઢ શહેરના ગિરનાર રોડ પર ગટરની સમસ્યાને લઈને લોકોએ ચકા જામ કર્યો હતો અંતે મનપાના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચીને સમગ્ર મામલો થારે પાડવાની કોશિશ કરી હતી.  જ્યારે મહિલાઓ અને મનપાના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.

d5 1 11 આ મહાનગર પાલિકાના મેયરના વોર્ડમાં જ છે ગંદકીના ઢગલા... બીજે સ્વચ્છતાની ક્યાં અપેક્ષા રાખવી

જુનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર નવ એટલે કે મેયરનો વોર્ડ છે આ વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી ગટરની સમસ્યાઓ જોવા મળી છે.  જેને લઇ ગંદકી અને રોગચાળો વક્રી રહ્યો છે.

j3 આ મહાનગર પાલિકાના મેયરના વોર્ડમાં જ છે ગંદકીના ઢગલા... બીજે સ્વચ્છતાની ક્યાં અપેક્ષા રાખવી

પરંતુ મેયરના વોર્ડમાં જ આ રીતની પરિસ્થિતિ સર્જાતા અનેક સવાલો ઊભા થાય છે. અનેકવાર મનપામાં રજૂઆત કરવા છતાં કોઈ નીકરણ ન આવતા અંતે લોકોએ રસ્તા રોકો આંદોલન કરીને તેમની વ્યથા ઠાલવી હતી. મનપાના એક એન્જિનિયર દ્વારા પોલીસને બોલાવીને સ્થાનિકોને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.

j2 આ મહાનગર પાલિકાના મેયરના વોર્ડમાં જ છે ગંદકીના ઢગલા... બીજે સ્વચ્છતાની ક્યાં અપેક્ષા રાખવી

અંતે આ વોર્ડના કોર્પોરેટરે સ્થળ પર આવીને મામલો થાળે પાડી આવતીકાલ સુધી ગટરની કામગીરી શરૂ કરાશે તેવું આશ્વાસન આપતા સમગ્ર મામલો થારે પડ્યો છે. હવે જોવાનું રહ્યું કે આવતીકાલે કામગીરી સરું થાય છે કે ફક્ત વાયદાઓ જ કરાય છે.

j2q આ મહાનગર પાલિકાના મેયરના વોર્ડમાં જ છે ગંદકીના ઢગલા... બીજે સ્વચ્છતાની ક્યાં અપેક્ષા રાખવી

Cricket/ ચહલનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ થયું હેક, પ્રાઈવેટ ચેટ લીક