ચુકાદો/ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફટકારી બે વર્ષની સજા, વાંચો ક્યાં ગુનામાં

અમદાવાદ ગ્રામ્ય કોર્ટે મહિલા અત્યાચાર અને ભરણ પોષણના ગુનામાં પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો. મહિલા તરફથી રજૂ થયેલી ફરિયાદમાં કરાયેલા આક્ષેપો અને કોર્ટમાં રજૂ થયેલા પુરાવાનું મૂલ્યાંકન કર્યા બાદ આરોપી પતિ અને મહિલાના સસુરને ભરણ પોષણના ગુનામાં કોર્ટે દોષિત માન્યા છે, અને બંનેને બે વર્ષની સજા ફટકારવાનો હુકમ જાહેર કર્યો છે. અમદાવાદના ગ્રામ્ય જેએમએફસી કોર્ટે […]

Ahmedabad Gujarat
20150929184415 law and justice patent અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફટકારી બે વર્ષની સજા, વાંચો ક્યાં ગુનામાં

અમદાવાદ ગ્રામ્ય કોર્ટે મહિલા અત્યાચાર અને ભરણ પોષણના ગુનામાં પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો. મહિલા તરફથી રજૂ થયેલી ફરિયાદમાં કરાયેલા આક્ષેપો અને કોર્ટમાં રજૂ થયેલા પુરાવાનું મૂલ્યાંકન કર્યા બાદ આરોપી પતિ અને મહિલાના સસુરને ભરણ પોષણના ગુનામાં કોર્ટે દોષિત માન્યા છે, અને બંનેને બે વર્ષની સજા ફટકારવાનો હુકમ જાહેર કર્યો છે.

અમદાવાદના ગ્રામ્ય જેએમએફસી કોર્ટે ઇરશાદ અહેમદ શેખ ( પતિ ) અને ગુલામ નબી શેખ ( પત્ની ) ની સામે આઈપીસીની કલમ 498,323 મુજબની ફરિયાદમાં પુરાવા અને કેસની પરિસ્થિતિને દયાને રાખીને દોષિત માન્યા છે. પીડિત મહિલાના વકીલ સલીમ સૈયદ તરફથી રજૂ થયેલી દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખીને બંને આરોપીઓને બે વર્ષની સજા ફટકારવાનો હુકમ જાહેર કર્યો હતો.