Not Set/ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં નોધાયાં આટલા નવા કેસ…

રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 1564 નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલસંક્રમીતો ની સંખ્યા  208278 ઉપર પહોચી છે. 

Top Stories Gujarat Others
dang 6 રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં નોધાયાં આટલા નવા કેસ...

દિવાળી બાદ ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે માઝા મૂકી છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 1564 નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલસંક્રમીતો ની સંખ્યા  208278 ઉપર પહોચી છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં16 લોકોના મોત થયા છે. જે સાથે કુલ મૃત્યુઆંક 3969 પર પહોંચ્યો છે.  રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1451 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 189420 છે. તો રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14889 છે.

*છેલ્લા 24 કલાકમાં નોધાયેલા નવા કેસની વિગતો *

અમદાવાદ 345
સુરત 278
વડોદરા 171
ગાંધીનગર 58
ભાવનગર 29
બનાસકાંઠા 38
આણંદ 28
રાજકોટ 149
અરવલ્લી 11
મહેસાણા 51
પંચમહાલ 33
બોટાદ 8
મહીસાગર 16
ખેડા 57
પાટણ 30
જામનગર 35
ભરૂચ 20
સાબરકાંઠા 18
ગીર સોમનાથ 9
દાહોદ 26
છોટા ઉદેપુર 2
કચ્છ 22
નર્મદા 6
દેવભૂમિ દ્વારકા 3
વલસાડ 2
નવસારી 8
જૂનાગઢ 29
પોરબંદર 3
સુરેન્દ્રનગર 40
મોરબી 16
તાપી 5
ડાંગ 0
અમરેલી 18