Not Set/ 20 લોકોના મોત સાથે આજે નોધાયાં 1502 નવા કેસ, કુલ કેસનો આંકડો પહોચ્યો…

રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે.  રાજ્યમાં દિવાળીના તહેવાર પછી સતત કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે.  છેલ્લા 24 કલાકમાં 1502 કોરોના નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 209780 ઉપર પહોંચી છે.

Top Stories Gujarat Others
ipl2020 40 20 લોકોના મોત સાથે આજે નોધાયાં 1502 નવા કેસ, કુલ કેસનો આંકડો પહોચ્યો...

રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે.  રાજ્યમાં દિવાળીના તહેવાર પછી સતત કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે.  છેલ્લા 24 કલાકમાં 1502 કોરોના નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 209780 ઉપર પહોંચી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 20 લોકોનાં મૃત્યુ થયા છે.  જે સાથે કુલ મૃત્યુ આંક  3989  ઉપર પહોચ્યો છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1401 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 190821 છે.  રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા  14970 છે.

AMAના વડા મોનાબેન દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની બીજી ઈનિંગ પહેલી ઇનિંગ કરતા જીવલેણ સાબિત થઈ શકે છે. તેમણે કહ્યું કે, પ્રથમ ઇનિંગમાં 1.2% મૃત્યુઆંક હતો અને આગામી સમયમાં કોરોનાની બીજી લહેરમાં 4% મૃત્યુઆંક વધ્યો છે. ત્યારે હવે આગામી સમય ગાળામાં પણ આ આંકડો ચિંતાજનક રીતે વધી શકે છે.

છેલ્લા 24 કલાકમાં નોધાયેલા કેસની વિગત

અમદાવાદ 312
સુરત 289
વડોદરા 187
ગાંધીનગર 59
ભાવનગર 14
બનાસકાંઠા 28
આણંદ 16
રાજકોટ 140
અરવલ્લી 10
મહેસાણા 70
પંચમહાલ 31
બોટાદ 8
મહીસાગર 24
ખેડા 22
પાટણ 26
જામનગર 35
ભરૂચ 19
સાબરકાંઠા 22
ગીર સોમનાથ 10
દાહોદ 20
છોટા ઉદેપુર 3
કચ્છ 33
નર્મદા 16
દેવભૂમિ દ્વારકા 5
વલસાડ 0
નવસારી 15
જૂનાગઢ 25
પોરબંદર 6
સુરેન્દ્રનગર 0
મોરબી 25
તાપી 9
ડાંગ 2
અમરેલી 21