Not Set/ ધનતેરસ : અહીં જાણો શુભ મુહૂર્ત અને ખરીદી કરવાનો સમય …

દિવાળીના બે દિવસ પહેલા ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ દિવસે એટલે કે ધનત્રયોદશીના દિવસે ભગવાન ધનવંતરીનો જન્મ થયો હતો. ત્યારથી ધનત્રયોદશીના દિવસને ધનતેરસના રૂપમાં ઉજવવામાં આવ્યો અને આ દિવસે ધનતેરસના રૂપમાં પૂજવામાં આવે છે. આ દિવસે ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. ખાસ કરીને વાસણો અને દાગીનાની ખરીદી કરાય છે. ધનતેરસ 2018ના મુહૂર્ત […]

Top Stories Gujarat
zodiac sign and dhanteras ધનતેરસ : અહીં જાણો શુભ મુહૂર્ત અને ખરીદી કરવાનો સમય ...

દિવાળીના બે દિવસ પહેલા ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ દિવસે એટલે કે ધનત્રયોદશીના દિવસે ભગવાન ધનવંતરીનો જન્મ થયો હતો. ત્યારથી ધનત્રયોદશીના દિવસને ધનતેરસના રૂપમાં ઉજવવામાં આવ્યો અને આ દિવસે ધનતેરસના રૂપમાં પૂજવામાં આવે છે. આ દિવસે ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. ખાસ કરીને વાસણો અને દાગીનાની ખરીદી કરાય છે.

ધનતેરસ 2018ના મુહૂર્ત :

ધનતેરસની પૂજાનું શુભ મુહૂર્ત – 5 નવેમ્બર સાંજે 6.05 વાગ્યાથી 8.01
શુભ મુહૂર્તનો સમય – 1 કલાક 55 મિનીટ
પ્રદોષ કાળ – સાંજે 5.29થી રાત્રે 8.07 વાગ્યા સુધી
વૃષભ કાળ – સાંજે 6.05 વાગ્યાથી રાત્રે 8.01 વાગ્યા સુધી
ત્રયોદશી તિથી આરંભ – 5 નવેમ્બરના રોજ સવારે 1.24 વાગ્યે
ત્રયોદશી તિથિ પૂર્ણ સમય – 5 નવેમ્બરના રોજ રાત્રે 11.46 મિનીટે

ધનતેરસ પર ખરીદી કરવાનું મુહૂર્ત

સવારે 07.07 થી 09.15

બપોરે 01.00 થી 02.30

રાત્રે 05.35 થી 07.30