Not Set/ પાસ નેતા દિનેશ બાંભણિયાના પુત્રને સ્કૂલેથી ઉપાડી જવાની મળી ધમકી

અમદાવાદ : પાસ નેતા દિનેશ બાંભણિયા કેટલાય દિવસથી પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર દિનેશ બાંભણિયાના પુત્ર દૃશ્યને સ્કૂલમાંથી અપહરણ કરી જવાની ધમકી મળી અજ્ઞાત શખ્સો તરફથી મળી છે. મહત્વનું છે કે પાસ નેતા દિનેશ બાંભણિયાને તેમના પુત્રને સ્કૂલેથી ઉપાડી જવાની ધમકી આપવામાં આવી છે તેની હજુ સુધી કોઇ જાણકારી મળી નથી. ફોન દ્વારા […]

Gujarat
1 1487671677 575x395 3 પાસ નેતા દિનેશ બાંભણિયાના પુત્રને સ્કૂલેથી ઉપાડી જવાની મળી ધમકી

અમદાવાદ :

પાસ નેતા દિનેશ બાંભણિયા કેટલાય દિવસથી પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર દિનેશ બાંભણિયાના પુત્ર દૃશ્યને સ્કૂલમાંથી અપહરણ કરી જવાની ધમકી મળી અજ્ઞાત શખ્સો તરફથી મળી છે.

35cfedc5 0ea3 4097 82e4 e7e99045caa6 પાસ નેતા દિનેશ બાંભણિયાના પુત્રને સ્કૂલેથી ઉપાડી જવાની મળી ધમકી

મહત્વનું છે કે પાસ નેતા દિનેશ બાંભણિયાને તેમના પુત્રને સ્કૂલેથી ઉપાડી જવાની ધમકી આપવામાં આવી છે તેની હજુ સુધી કોઇ જાણકારી મળી નથી. ફોન દ્વારા અજ્ઞાત શખ્સો તરફથી ધમકી અપાતા સિક્યુરીટીમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે કોના દ્વારા આ ધમકી આપવામાં આવી છે અજાણ્યા શખ્સો સામે તેઓ અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે તેવી શકયતા છે