Not Set/ દીવના દરિયા કિનારે જોવા મળી ડોલ્ફીન માછલીઓ

ગુજરાતના દરિયામાં ઘણી વખત ડોલ્ફીન માછલી દેખાયાના અહેવાલ મળતા હોય છે. ત્યારે દીવના દરિયા કિનારે જેની આતૂરતાથી રાહ જોવાઈ રહી  હતી એ ડોલ્ફીન માછલીઓએ દેખા તા સહેલાણીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. માછલીઓની પ્રજાતિઓમાં ડોલ્ફીન શાંતપ્રિય અને રમતિયાળ સ્વભાવની હોય છે. દીવના અહેમદપુર બીચ પર મોટી સંખ્યામાં ડોલ્ફીન નજરે પડી રહી છે. ઉલ્લેખનિય છે કે […]

Top Stories Gujarat Others
am 4 દીવના દરિયા કિનારે જોવા મળી ડોલ્ફીન માછલીઓ

ગુજરાતના દરિયામાં ઘણી વખત ડોલ્ફીન માછલી દેખાયાના અહેવાલ મળતા હોય છે. ત્યારે દીવના દરિયા કિનારે જેની આતૂરતાથી રાહ જોવાઈ રહી  હતી એ ડોલ્ફીન માછલીઓએ દેખા તા સહેલાણીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. માછલીઓની પ્રજાતિઓમાં ડોલ્ફીન શાંતપ્રિય અને રમતિયાળ સ્વભાવની હોય છે. દીવના અહેમદપુર બીચ પર મોટી સંખ્યામાં ડોલ્ફીન નજરે પડી રહી છે.

ઉલ્લેખનિય છે કે દીવના દરિયામાં દરવર્ષે  ડોલ્ફીન માછલીઓ મોટી સંખ્યામાં સમય ગાળવા આવે છે.જેને જોવા અહી પ્રવાસીઓ પણ દૂર દૂરથી ઉમટી રહ્યાં છે.