Not Set/ ધોરણ-10 બોર્ડની પરીક્ષાનું પરિણામ આ દિવસે થશે જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે. ધોરણ-10 બોર્ના વિર્દ્યાથીઓની આતુરતાનો અંત આવશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 વિદ્યાર્થીઓ માટે પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. ધોરણ-10ના બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ 21મી મેના દિવસે જાહેર થશે. બોર્ડના વિદ્યાર્થીઓ 21મેના રોજ સવારથી www.gseb.org પર ઓનલાઇન પરિણામ જોઈ શકાશે […]

Top Stories Gujarat Videos
wwp 8 ધોરણ-10 બોર્ડની પરીક્ષાનું પરિણામ આ દિવસે થશે જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે. ધોરણ-10 બોર્ના વિર્દ્યાથીઓની આતુરતાનો અંત આવશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 વિદ્યાર્થીઓ માટે પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે.

ધોરણ-10ના બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ 21મી મેના દિવસે જાહેર થશે. બોર્ડના વિદ્યાર્થીઓ 21મેના રોજ સવારથી www.gseb.org પર ઓનલાઇન પરિણામ જોઈ શકાશે

આપણે જણાવી દઈએ કે કુલ 11,59,762 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. જેમાં 7,054,65 વિદ્યાર્થીઓએ આપી હતી. તો 4,54,297 વિદ્યાર્થીનીઓએ આપી હતી. જયારે 6,222 ફિઝિકલ ડિસેબલ સ્ટુડન્ટસે આપી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા માર્ચ 2019માં લેવાઈ હતી.