Gujarat/ રાજ્યના જીએએસ કેડરના વર્ગ 1 અધિકારીઓને મળી બઢતી…

ગુજરાત સરકારમાં સેવા બજાવતા 21 જેટલા સંદી અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. લેવલ ૧૨ માં 78,800 થી  2,09,200  પગાર સ્કેલ ધરાવતા

Gujarat Others
rupal 15 રાજ્યના જીએએસ કેડરના વર્ગ 1 અધિકારીઓને મળી બઢતી...

ગુજરાત સરકારમાં સેવા બજાવતા 21 જેટલા જીએએસ કેડરના વર્ગ 1 અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. લેવલ ૧૨ માં 78,800 થી  2,09,200  પગાર સ્કેલ ધરાવતા અધિકારીઓને લેવલ ૧૩ માં 1,23,100 થી 2,15,900 સુધીના પગાર ધોરણમાં બઢતી આપવામાં આવી છે.

Jammu Kashmir / મહેબૂબાએ કહ્યું- હું કલમ 37૦ની પુન:સ્થાપના ના થાય ત્યાં સુધી કોઈ ચૂંટણી લડીશ નહીં

Cricket: મહાન ભારતીય ક્રિકેટર કપિલદેવને આવ્યો હાર્ટએટેક…

ahmedabad / જીવનસંધ્યા વૃદ્ધાશ્રમમાં કોરોનાએ કર્યો પ્રવેશ, મોટી સંખ્યામાં વૃધ્ધો કોરોનાગ્રસ્ત

જેમાં પી. આર રાણા, એન વી. ઉપાધ્યાય, શ્રીમતિ એ.આર શાહ, પી બી પંડ્યા, એમ જે દવે, એચ કે વ્યાસ, આર વિ સરવૈયા, વાય એમ કરુળ, ગી બી મુગાલપરા, એસ એલ શાહ, પી.સી ઠાકોર, યુ. એન વ્યાસ, એસ જે પ્રજાપતિ, બી એમ પ્રજાપતિ, જી. એચ સોલંકી, વિ કે. મહેતા, જે એન વાઘેલા, એચ. એમ. વોહરા, કે બી ઠક્કર, એસ ડી વસાવા, અને વાય પી જોશી નો સમાવેશ થાય છે.

Banaskantha / શાળાઓમાંથી ગ્રાન્ટની ઉચાપત કરનાર ફરાર આચાર્ય ઝડપાયો