Not Set/ ભાજપે કાઢ્યું હુકમનું પાનું, ગૌરવ યાત્રામાં જોડાશે યોગી આદિત્યનાથ

અમદાવાદ : ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે રાજ્યમાં ભાજપે એડીચોટીનું જોર મારીને પ્રચાર શરૂ કર્યો છે. રાજ્યમાં ભાજપ હાલ ગૌરવ યાત્રા ચાલી રહી છે અને હવે આ યાત્રામાં ભાજપના પોસ્ટર બોય ગણાંતા યોગી આદિત્યનાથ જોડાશે. યુપીના ચીફ મિનિસ્ટર યોગી આદિત્ય ગુજરાતમાં ચાલી રહેલ ગૌરવ યાત્રામાં જોડાશે.ભાજપના સુત્રોના કહેવા પ્રમાણે યોગી આદિત્ય નાથ 13 […]

India
f modishift a 20170321 ભાજપે કાઢ્યું હુકમનું પાનું, ગૌરવ યાત્રામાં જોડાશે યોગી આદિત્યનાથ

અમદાવાદ : ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે રાજ્યમાં ભાજપે એડીચોટીનું જોર મારીને પ્રચાર શરૂ કર્યો છે. રાજ્યમાં ભાજપ હાલ ગૌરવ યાત્રા ચાલી રહી છે અને હવે આ યાત્રામાં ભાજપના પોસ્ટર બોય ગણાંતા યોગી આદિત્યનાથ જોડાશે. યુપીના ચીફ મિનિસ્ટર યોગી આદિત્ય ગુજરાતમાં ચાલી રહેલ ગૌરવ યાત્રામાં જોડાશે.ભાજપના સુત્રોના કહેવા પ્રમાણે યોગી આદિત્ય નાથ 13 ઓક્ટોબરે સાઉથ ગુજરાતમાં અને 14 ઓક્ટોબરે ઉત્તર ગુજરાતમાં ગૌરવ યાત્રાનું નેતૃત્વ કરશે.

gujrat gaurav yatra ભાજપે કાઢ્યું હુકમનું પાનું, ગૌરવ યાત્રામાં જોડાશે યોગી આદિત્યનાથ

ગુજરાતમાં 2002 પછી પહેલીવાર ભાજપ ગૌરવ યાત્રા કાઢી રહ્યું છે.રાજ્યમાં હાલ પાટીદાર સમાજનો ભારે વિરોધનો સામનો કરી રહેલ ભાજપે ગૌરવ યાત્રામાં હુકમના પત્તા તરીકે યોગી આદિત્ય નાથને લાવવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતના ઇલેક્શન સમયે યોગી આદિત્યાનાથના નેતૃત્વમાં ભાજપે ચાર પરિવર્તન યાત્રા કાઢી હતી જેનો ભારે પ્રતિસાદ મળ્યો હતો.

yogi yogi cm 1490601396 618x347 ભાજપે કાઢ્યું હુકમનું પાનું, ગૌરવ યાત્રામાં જોડાશે યોગી આદિત્યનાથ