Not Set/ ગુજરાત હાઇકોર્ટના પુર્વ જસ્ટીસ પીપી ભટ્ટની ઇન્ક્સમટેક્સ એપ્લેટ ટ્રીબ્યુનલના પ્રેસીડન્ટ તરીકે નિમણુંક

મુંબઇ, ગુજરાત હાઇકોર્ટના પુર્વ જસ્ટીસ પી પી ભટ્ટની નિમણુંક ઇન્કમટેક્સ એપ્લેટ ટ્રીબ્યુનલ (ITAT) ના પ્રેસીડન્ટ તરીકે થઇ છે. આ ટ્રીબ્યુનલના પ્રેસીડન્ટ થનારા પી પી ભટ્ટ પહેલાં ગુજરાતી છે. 1941માં બનેલ ITAT ભારતમાં બનેલ સૌથી જુનુ ટ્રીબ્યુનલ માનવામાં આવે છે. આ ટ્રીબ્યુનલમાં ટેક્સને લગતી અપીલો કરવામાં આવે છે અને હાલ 90,000 અપીલો પેન્ડીંગ છે. જસ્ટીસ પી પી ભટ્ટ અગાઉ […]

Top Stories Ahmedabad Gujarat
38763 ocxjqcbhlf 1470336340 2 ગુજરાત હાઇકોર્ટના પુર્વ જસ્ટીસ પીપી ભટ્ટની ઇન્ક્સમટેક્સ એપ્લેટ ટ્રીબ્યુનલના પ્રેસીડન્ટ તરીકે નિમણુંક

મુંબઇ,

ગુજરાત હાઇકોર્ટના પુર્વ જસ્ટીસ પી પી ભટ્ટની નિમણુંક ઇન્કમટેક્સ એપ્લેટ ટ્રીબ્યુનલ (ITAT) ના પ્રેસીડન્ટ તરીકે થઇ છે. આ ટ્રીબ્યુનલના પ્રેસીડન્ટ થનારા પી પી ભટ્ટ પહેલાં ગુજરાતી છે.

1941માં બનેલ ITAT ભારતમાં બનેલ સૌથી જુનુ ટ્રીબ્યુનલ માનવામાં આવે છે. આ ટ્રીબ્યુનલમાં ટેક્સને લગતી અપીલો કરવામાં આવે છે અને હાલ 90,000 અપીલો પેન્ડીંગ છે.

54990527 ગુજરાત હાઇકોર્ટના પુર્વ જસ્ટીસ પીપી ભટ્ટની ઇન્ક્સમટેક્સ એપ્લેટ ટ્રીબ્યુનલના પ્રેસીડન્ટ તરીકે નિમણુંક

જસ્ટીસ પી પી ભટ્ટ અગાઉ ઝારખંડ હાઇકોર્ટના જસ્ટીસ રહી ચુક્યા છે. અને 2011માં તેમણે ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ તરીકે શપથ લીધા હતા. અમદાવાદની સર એલ એ શાહ લો કોલેજમાંથી લોની ડીગ્રી લઇને વકિલ તરીકેની લાંબો સમય પ્રેક્ટીસમાં પી પી ભટ્ટે સીવીક ઇસ્યુથી લઇને કંપનીઓના ટેક્સેશનના અનેક કેસો લડ્યાં હતા.

મુંબઇ સ્થિત ઇન્ક્મટેક્સના પ્રિન્સિપલ કમિશનર એ એ શંકરે પી પી ભટ્ટનું ટેક્સ એપલેટ ટ્રીબ્યુનલના વડા તરીકે સ્વાગત કર્યું હતું.