Not Set/ હાર્દિક પટેલે બ્રાહ્મણો પર અભદ્ર શબ્દો વાપર્યા પછી માંગવી પડી માફી, જુઓ વીડીઓ

હાર્દિક પટેલે બ્રાહ્મણો પુરષો અને બેહનોની માફી માંગી છે. બ્રાહ્મણ સમાજનું એક પ્રતિનીધી મંડળ મંગળવારે શહેર બ્રાન્ચની ઓફિસે આવ્યું હતું. જ્યાં બ્રાહ્મણો પુરુષો અને મહિલો પર કરેલી અભદ્ર ટિપ્પણી ફરિયાદી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોધાવી હતી. ચાંદખેડા પોલીસે ફરિયાદી લઈને આગળ તપાસ હાથ ધરી છે. આં અંગે હાર્દિકનો માફી માંગતો વીડીયો વાયરલ થયો છે. જેમાં તે […]

Top Stories
hardik patel હાર્દિક પટેલે બ્રાહ્મણો પર અભદ્ર શબ્દો વાપર્યા પછી માંગવી પડી માફી, જુઓ વીડીઓ

હાર્દિક પટેલે બ્રાહ્મણો પુરષો અને બેહનોની માફી માંગી છે. બ્રાહ્મણ સમાજનું એક પ્રતિનીધી મંડળ મંગળવારે શહેર બ્રાન્ચની ઓફિસે આવ્યું હતું. જ્યાં બ્રાહ્મણો પુરુષો અને મહિલો પર કરેલી અભદ્ર ટિપ્પણી ફરિયાદી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોધાવી હતી.

ચાંદખેડા પોલીસે ફરિયાદી લઈને આગળ તપાસ હાથ ધરી છે. આં અંગે હાર્દિકનો માફી માંગતો વીડીયો વાયરલ થયો છે. જેમાં તે બ્રાહ્મણ સમાજની મહિલા અને બહેનો વિશે જે પણ કઈ બોલ્યો તે વિશે તે માફી માંગે છે.

અરજીમાં જણાવ્યું છે કે, તેમના મિત્ર થકી તેમની પાસે આવેલ એક વીડીઓ સીડીમાં હાર્દિક પટેલ તેના મિત્રો અને એક મહિલા એક રૂમમાં બેઠેલા જણાય છે અને તેમની વાતચીતમાં બ્રાહ્મણ સમાજની મહિલાઓ અને પુરષો અંગે અભદ્ર ટિપ્પણી કરતાં જણાય છે.

ચાંદખેડા પાર્શ્વનાથ મેટ્રો સિટીમાં અભિષેક શુકલાએ વકીલ મારફતે અરજી કરી હતી. હાર્દિક પટેલ અને તેના બે મિત્રો વિરુદ્ઘ અરજી કરવામાં આવી છે.