Not Set/ હાર્દિક પટેલના ભવિષ્ય પર આજે થશે ફેસલો

અમદાવાદ, હાર્દિક પટેલની સજા પર સ્ટે મોકૂફી મામલે કરાયેલી અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે.સરકાર આજે હાઈકોર્ટ સમક્ષ પોતાની દલીલો લેખિતમાં રજૂ કરશે.જ્યાં સરકાર તરફથી એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે લોકો ની સેવા કરવા માટે લોકપ્રતિનિધિ બનવાની જરૂર નથી હોતી. તેજમ જનપ્રતિનિધિ બનવા માટે ધારાસભ્ય કે સાંસદ બનવું પણ જરૂરી નથી.તેઓએ ઉદાહરણ આપતા […]

Top Stories Ahmedabad Gujarat Trending
divvya 1 હાર્દિક પટેલના ભવિષ્ય પર આજે થશે ફેસલો

અમદાવાદ,

હાર્દિક પટેલની સજા પર સ્ટે મોકૂફી મામલે કરાયેલી અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે.સરકાર આજે હાઈકોર્ટ સમક્ષ પોતાની દલીલો લેખિતમાં રજૂ કરશે.જ્યાં સરકાર તરફથી એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે લોકો ની સેવા કરવા માટે લોકપ્રતિનિધિ બનવાની જરૂર નથી હોતી.

તેજમ જનપ્રતિનિધિ બનવા માટે ધારાસભ્ય કે સાંસદ બનવું પણ જરૂરી નથી.તેઓએ ઉદાહરણ આપતા કહ્યું કે મહાત્મા ગાંધી ક્યારેય ચૂંટણી લડ્યા નહોતા તો પણ રાષ્ટ્રપિતા બન્યા.

એડવોકેટર જનરલની આ દલીલો સામે હાર્દિક પટેલાવા વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે સજા પર સ્ટે શા માટે ન મળવો જોઈયે એ મામલે સરકાર તરફથી કોઈ યોગ્ય કારણો રજૂ કરવામાં આવ્યા નથી.ઉપરાંત હાર્દિક પટેલ સામે કોઈ ગુના પુરવાર થયા નથી.આજે હાઈકોર્ટ હાર્દિકની અરજીના મુદ્દે પોતાનો ચુકાદો આપી શકે છે.