Not Set/ 26મી જાન્યુઆરીની તૈયારિઓ, વિરાસતને ભિતચિત્રો દ્વારા જિવંત કરવામાં આવી જોવો ચિત્રો

સાબરકાંઠા જિલ્લાના હિમતનગરમાં આગામી 26 મી જાન્યુઆરીની તૈયારિઓ જોરશોરથી કરવામાં આવી છે. જેના ભાગરૂપે હિમતનગરની વિરાસતને ભિતચિત્રો દ્વારા જિવંત કરવામાં આવી રહી છે. પ્રજાસત્તાક દીન નિમિત્તે જીલ્લા તંત્ર દ્રારા જુદા જુદા વિષયોને લઇને ભીંત ચિત્રો સરકારી દીવાલો પર દોરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને પોલીસ હેડક્વાર્ટર,સબજેલ સહીતની મુખ્ય સરકારી કચેરીઓની દીવાલો પર જીલ્લાની મુખ્ય ઓળખો […]

Gujarat
bhvngr..... 26મી જાન્યુઆરીની તૈયારિઓ, વિરાસતને ભિતચિત્રો દ્વારા જિવંત કરવામાં આવી જોવો ચિત્રો

સાબરકાંઠા જિલ્લાના હિમતનગરમાં આગામી 26 મી જાન્યુઆરીની તૈયારિઓ જોરશોરથી કરવામાં આવી છે. જેના ભાગરૂપે હિમતનગરની વિરાસતને ભિતચિત્રો દ્વારા જિવંત કરવામાં આવી રહી છે.

bhavngr.1 26મી જાન્યુઆરીની તૈયારિઓ, વિરાસતને ભિતચિત્રો દ્વારા જિવંત કરવામાં આવી જોવો ચિત્રો

પ્રજાસત્તાક દીન નિમિત્તે જીલ્લા તંત્ર દ્રારા જુદા જુદા વિષયોને લઇને ભીંત ચિત્રો સરકારી દીવાલો પર દોરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને પોલીસ હેડક્વાર્ટર,સબજેલ સહીતની મુખ્ય સરકારી કચેરીઓની દીવાલો પર જીલ્લાની મુખ્ય ઓળખો ઉપરાંત વિસરાયેલી પરંપરાગત રમતોનાં ચિત્રો દોરવામાં આવી રહ્યા છે.

bhvngr 26મી જાન્યુઆરીની તૈયારિઓ, વિરાસતને ભિતચિત્રો દ્વારા જિવંત કરવામાં આવી જોવો ચિત્રો

જેના માટે જીલ્લાના ખ્યાતનામ ચિત્ર શિક્ષકો, ચિત્રકારોને કામ સોપવામાં આવ્યા છે.  સાબરકાંઠા જીલ્લામાં ઉજવાઇ રહેલા પ્રજાસત્તાક દીનની ઉજવણીના ભાગરુપે શહેરના મુખ્ય માર્ગો પર ચિત્રો દોરવામાં આવી રહ્યા છે .

bhnvgr 26મી જાન્યુઆરીની તૈયારિઓ, વિરાસતને ભિતચિત્રો દ્વારા જિવંત કરવામાં આવી જોવો ચિત્રો

જેમાં ખાસ કરીને જીલ્લાની ઓળખ અને વિકાસની વાતો ઉપરાંત વિસરાયેલી રમતોને આવરી લેવામાં આવ્યા છે.