Not Set/ જસદણ : પેટા ચૂંટણીની જાહેરાત, આ તારીખે થશે ચૂંટણી

જસદણની પેટા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી ચુકી છે. આગામી 20 ડિસેમ્બરે જસદણની પેટાચૂંટણી યોજાશે અને 23 ડિસેમ્બરે પરિણામ જાહેર આવશે. 26 નવેમ્બરે ગેઝેટ નોટીફીકેશન જાહેર કરાશે. જસદણની પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 3 ડિસેમ્બર રહેશે અને 4 ડિસેમ્બરે તમામ ફોર્મની સ્ક્રૂટીની થશે. ફોર્મ પરત ખેંચવા માટેની છેલ્લી તારીખ 6 ડિસેમ્બર રહેશે. જસદણ ખાતે ભાજપ દ્વારા […]

Top Stories Rajkot Gujarat
633932 ec જસદણ : પેટા ચૂંટણીની જાહેરાત, આ તારીખે થશે ચૂંટણી

જસદણની પેટા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી ચુકી છે. આગામી 20 ડિસેમ્બરે જસદણની પેટાચૂંટણી યોજાશે અને 23 ડિસેમ્બરે પરિણામ જાહેર આવશે. 26 નવેમ્બરે ગેઝેટ નોટીફીકેશન જાહેર કરાશે.

જસદણની પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 3 ડિસેમ્બર રહેશે અને 4 ડિસેમ્બરે તમામ ફોર્મની સ્ક્રૂટીની થશે. ફોર્મ પરત ખેંચવા માટેની છેલ્લી તારીખ 6 ડિસેમ્બર રહેશે.

જસદણ ખાતે ભાજપ દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન જસદણ તાલુકાના 8 સભ્યો પણ ભાજપમાં જોડાઈ શકે છે. જસદણ પેટા ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ ખીલી છે. રાજકોટ જિલ્લા પંચાયતના 6 સભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે

બાળળિયાના પક્ષપલ્ટા સાથે તેના સભ્યોને કોંગ્રેસમાંથી ભાજપમાં લઇ જવાનો તખ્તો ધડાઇ ગયો છે. ફરી એકવાર ભાજપના પ્રયાસને કેટલી સફળતા મળે છે તે આવનારો સમય જ કહેશે.