Not Set/ કોલેજનાં દિવસોમાં કેવી દેખાતી હતી ધોનીની પત્નિ સાક્ષી, જુઓ તેના ફોટો

ક્રિકેટ જગતમાં એન્ટ્રી લીધા પહેલા મહેન્દ્ર સિંહ ધોની કેવો લાગતો હતો અને કેવી હતી તેની સફર ,જેના વિશે સૌ કોઇ આજે જાણે છે. તેટલુ જ નહી ધોનીની બાયોપિકમાં પણ ઘણુ ખરુ તેના વિશે બતાવવામાં આવ્યુ છે. જો કે તેમા સાક્ષી વિશે પણ થોડુ બતાવવામાં આવ્યુ છે પરંતુ હવે અમે આપને તેની કોલેજમાં અભ્યાસ દરમિયાનનાં ફોટો […]

Top Stories India
maxresdefault 15 કોલેજનાં દિવસોમાં કેવી દેખાતી હતી ધોનીની પત્નિ સાક્ષી, જુઓ તેના ફોટો

ક્રિકેટ જગતમાં એન્ટ્રી લીધા પહેલા મહેન્દ્ર સિંહ ધોની કેવો લાગતો હતો અને કેવી હતી તેની સફર ,જેના વિશે સૌ કોઇ આજે જાણે છે. તેટલુ જ નહી ધોનીની બાયોપિકમાં પણ ઘણુ ખરુ તેના વિશે બતાવવામાં આવ્યુ છે. જો કે તેમા સાક્ષી વિશે પણ થોડુ બતાવવામાં આવ્યુ છે પરંતુ હવે અમે આપને તેની કોલેજમાં અભ્યાસ દરમિયાનનાં ફોટો બતાવીશું.

hqdefault 5 કોલેજનાં દિવસોમાં કેવી દેખાતી હતી ધોનીની પત્નિ સાક્ષી, જુઓ તેના ફોટો

મહેન્દ્ર સિંહ ધોનીની પત્નિ સાક્ષી ધોની હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતી હોવા દરમિયાન ધોનીને મળી હતી. આ અભ્યાસ તેણે ઔરંગાબાદથી પૂર્ણ કરી ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી હતી. સાત્રીનો જન્મ 19 નવમ્બર 1988નાં રોજ ગુવાબાટીમાં થયો હતો. સાક્ષી ધોનીનાં પિતા ચા નો વ્યવસાય કરતા હતા, જેને છોડી તેઓ દેહરાદૂન ચાલ્યા ગયા હતા.

hqdefault 6 કોલેજનાં દિવસોમાં કેવી દેખાતી હતી ધોનીની પત્નિ સાક્ષી, જુઓ તેના ફોટો

સાક્ષી ધોનીએ હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ ઔરંગાબાદથી કર્યો હતો. સાક્ષી કોલકતાની તાજ બંગાલમાં કામ કરી ચુકી છે. મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષીનાં લગ્ન જુલાઈ 2010માં થયા હતા.

sakshi clubbin કોલેજનાં દિવસોમાં કેવી દેખાતી હતી ધોનીની પત્નિ સાક્ષી, જુઓ તેના ફોટો

ધોનીની સાથે લગ્ન કર્યા પહેલા સાક્ષીને સાક્ષી સિંહ રાવતનાં નામથી લોકો જાણતા હતા. સાક્ષી ધોનીને ઘણી આત્મવિશ્વાસ મહિલાનાં રૂપમાં જાણવામાં આવે છે અને છેલ્લા ઘણા વર્ષોમાં ક્રિકેટ જગતમાં સૌથી ફેમસ ખેલાડીઓની પત્નિઓમાં તેનુ નામ છે.

Sakshi Dhoni Smoking Photographs કોલેજનાં દિવસોમાં કેવી દેખાતી હતી ધોનીની પત્નિ સાક્ષી, જુઓ તેના ફોટો

ધોનીની પત્નિ સાક્ષી ધોની એક ફોટોમાં સ્મોકિંગ કરતી નજરે ચઢે છે. જે ફોટો ઘણો વાયરલ થયો હતો.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામોક્વિઝ રમવા ક્લિક કરો મંતવ્ય ન્યૂઝ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.