Not Set/ મહેસાણામાં આધેડ મહિલાએ ઘર આંગણે કર્યું આત્મવિલોપન

મહેસાણામાં એક આધેડ મહિલાએ આત્મવિલોપન ક્યું હોવાની ઘટના સામે આવી છે. રાધનપુર રોડ પર આવેલા દયાનંદપાર્કમાં એક આડેધ મહિલા રહે છે. જેની વય 50 વર્ષની છે. જેને સવારે 9.30 વાગ્યે કેરોસીન છાંટીને આત્મવિલોપન કર્યું હતુ્ં. જો કે આજુબાજુમાં રહેતા પડોશીએ આ આડેધ મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બચાવી શક્યા ન હતા. આ મહિલાએ કયાં કારણોસર […]

Gujarat
mahesana મહેસાણામાં આધેડ મહિલાએ ઘર આંગણે કર્યું આત્મવિલોપન

મહેસાણામાં એક આધેડ મહિલાએ આત્મવિલોપન ક્યું હોવાની ઘટના સામે આવી છે. રાધનપુર રોડ પર આવેલા દયાનંદપાર્કમાં એક આડેધ મહિલા રહે છે. જેની વય 50 વર્ષની છે. જેને સવારે 9.30 વાગ્યે કેરોસીન છાંટીને આત્મવિલોપન કર્યું હતુ્ં.

જો કે આજુબાજુમાં રહેતા પડોશીએ આ આડેધ મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બચાવી શક્યા ન હતા. આ મહિલાએ કયાં કારણોસર અગ્નિસ્નાન કર્યું તેનું કારણ અકબંધ રહ્યું છે. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આ મહિલાનું નામ જોશનાબને દિનેશભાઇ પટેલ હોવાનું સામે આવ્યું છે.