Not Set/ મહેસાણા: કલેક્ટર કચેરીમાં મહિલાએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

મહેસાણા મહેસાણા કલેક્ટર કચેરીમાં એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી હતી. મહિલાએ કલેકટર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ કરતા બધાના શ્વાસ અદ્ધર થઇ ગયા હતાં. જેમાં તે મહિલા સ્થાનિક પોલીસ કોન્સ્ટેબલની વિધવા હોવાનું જાણવા મળ્યું હતું. આ વિશે તપાસ હાથ ધરાતા ખાનગી ફાયનાન્સ કંપનીએ લોન વસૂલવા તેમની પ્રોપર્ટી સીલ કરી હોવાનું બહાર આવ્યું હતું. […]

Gujarat Trending
pic 17 મહેસાણા: કલેક્ટર કચેરીમાં મહિલાએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

મહેસાણા

મહેસાણા કલેક્ટર કચેરીમાં એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી હતી. મહિલાએ કલેકટર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ કરતા બધાના શ્વાસ અદ્ધર થઇ ગયા હતાં.

pic 19 મહેસાણા: કલેક્ટર કચેરીમાં મહિલાએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

જેમાં તે મહિલા સ્થાનિક પોલીસ કોન્સ્ટેબલની વિધવા હોવાનું જાણવા મળ્યું હતું. આ વિશે તપાસ હાથ ધરાતા ખાનગી ફાયનાન્સ કંપનીએ લોન વસૂલવા તેમની પ્રોપર્ટી સીલ કરી હોવાનું બહાર આવ્યું હતું.

pic 18 મહેસાણા: કલેક્ટર કચેરીમાં મહિલાએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

જો કે આ મહિલા કચેરીમાં આત્મવિલોપન કરે તે પહેલા પોલીસે તેમને પકડી લીધા હતા. હાલ તેમને સારવાર માટે સિવિલમાં ખસેડાયા છે.