Not Set/ video: રાજ્યમંત્રી વાસણ આહીરએ ફરી કર્યો વાણીવિલાસ

કચ્છ, રાજ્યમંત્રી વાસણ આહીર ફરી વિવાદમાં સપડાયા ફરી કર્યો વાણીવિલાસ. રાજ્યના શિક્ષણ મંત્રીને એક ગોવાળિયા સાથે સરખાવતા તે ફરી એક વાર વિવાદમાં આયા હતા. વાસણ આહિરે કચ્છીમાં કહ્યું બાપુ ચે. સે સાંચો  ચે ઇ ગાભણી. ભુજમાં  નમો ઇ ટેબના વિતરણ વખતે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાંને ગોવાળિયા  તરીકે સરખાવ્યા હતા. વાસણ આહિરે મોટાઈ વર્ણવતા ભાન ભૂલ્યા […]

Top Stories Gujarat Others Videos
mantavya 54 video: રાજ્યમંત્રી વાસણ આહીરએ ફરી કર્યો વાણીવિલાસ

કચ્છ,

રાજ્યમંત્રી વાસણ આહીર ફરી વિવાદમાં સપડાયા ફરી કર્યો વાણીવિલાસ. રાજ્યના શિક્ષણ મંત્રીને એક ગોવાળિયા સાથે સરખાવતા તે ફરી એક વાર વિવાદમાં આયા હતા. વાસણ આહિરે કચ્છીમાં કહ્યું બાપુ ચે. સે સાંચો  ચે ઇ ગાભણી. ભુજમાં  નમો ઇ ટેબના વિતરણ વખતે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાંને ગોવાળિયા  તરીકે સરખાવ્યા હતા. વાસણ આહિરે મોટાઈ વર્ણવતા ભાન ભૂલ્યા હતો.રાજ્યના શિક્ષણમંત્રીને અભણ ગોવાળીયા સાથે સરખાવતા ફરી એક વખત વિવાદમાં આવ્યા હતા.