Not Set/ નવસારી : હીટ એન્ડ રન, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ

નવસારીમાં રહેતાં એક યુવકની મોર્નીગ વોક તેની છેલ્લી મોર્નીગ વોક સાબિત થશે તેવું તેને ક્યારે પણ નહિ વિચાર્યું હોય સીસીટીવીમાં જોઈ શકાય છે કે અચાનક એક ગાડી ફૂલસ્પીડમાં આવે છે અને યુવકને હવામાં ફંગોળીને દુર સુંધી ફેંકીદે છે, યુવક રોડ પર તડપતો રહી જાય છે અને ત્યાંથી ફૂલસ્પિડે કારચાલક ગાડી લઈને ભાગી જાય છે. જેમાં […]

Top Stories
navsari નવસારી : હીટ એન્ડ રન, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ

નવસારીમાં રહેતાં એક યુવકની મોર્નીગ વોક તેની છેલ્લી મોર્નીગ વોક સાબિત થશે તેવું તેને ક્યારે પણ નહિ વિચાર્યું હોય સીસીટીવીમાં જોઈ શકાય છે કે અચાનક એક ગાડી ફૂલસ્પીડમાં આવે છે અને યુવકને હવામાં ફંગોળીને દુર સુંધી ફેંકીદે છે, યુવક રોડ પર તડપતો રહી જાય છે અને ત્યાંથી ફૂલસ્પિડે કારચાલક ગાડી લઈને ભાગી જાય છે. જેમાં એકનું મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ વહેલી સવારે છાપર રોડ વિસ્તાર પાસેથી એક આઘેડ પસાર થઇ રહ્યો હતો તે વખતની આ ઘટના છે.

આ દરમિયાના આધેડનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જો કે આ કારચાલક અકસ્માત સર્જીને ફરાર થયો હતો. તો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. જેના આધારે પોલીસે આ કારચાલકને પકડવા તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આ આડેઘ વહેલી મોર્નિગ વોક માટે નિકળ્યા હતા. તે સમયે આ અકસ્માતમાં કાળનો કોળિયો બન્યો હતો. જેને લઇને પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.