Not Set/ નવસારી/ જોખમી આતિશબાજીનો વીડિયો થયો વાયરલ

નવસારીના ગણદેવી તાલુકાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ધુમ મચાવી રહ્યો છે. જેમાં તાલુકાના એક ગામમાં મંદિરના પાટોત્સવ સમયે થયેલી આતશબાજીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે. માતાજીના મંદિરના પાટોત્સવમાં એક યુવાન જોખમી રીતે આતશબાજીને હાથમાં રાખી જોખમી ખેલ કરતા જોવા મળે છે. યુવકના આ જોખમી ખેલને પગલે તેનો વીડિયો હાલ વાઇરલ થઇ […]

Gujarat Others
aa 9 નવસારી/ જોખમી આતિશબાજીનો વીડિયો થયો વાયરલ

નવસારીના ગણદેવી તાલુકાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ધુમ મચાવી રહ્યો છે. જેમાં તાલુકાના એક ગામમાં મંદિરના પાટોત્સવ સમયે થયેલી આતશબાજીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે. માતાજીના મંદિરના પાટોત્સવમાં એક યુવાન જોખમી રીતે આતશબાજીને હાથમાં રાખી જોખમી ખેલ કરતા જોવા મળે છે. યુવકના આ જોખમી ખેલને પગલે તેનો વીડિયો હાલ વાઇરલ થઇ રહ્યો છે. જોકે આ વીડિયો ક્યા ગામનો છે તેની કોઇ જાણકારી મળી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.