Not Set/ હાર્દિકની પ્રેસ કોન્ફરન્સને લઈને નીતિન પટેલે યોજી પ્રેસ કોન્ફરન્સ

હાર્દિક પટેલે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસની ફોર્મ્યુલાને સ્વીકારી હતી. જેના જવાબમાં ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં નીતિન પટેલે કોંગ્રેસના એજન્ટ હોવાનું જણાવીને હાર્દિક પર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના એજન્ટો ખુલ્લા પડી ગયા છે તેવું જણાવ્યું હતું. મહત્વનું છે નીતિન પટેલ 50 ટકા અનામતનો બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી તે વાતથી અજાણ છે હાર્દિક પટેલ, […]

Top Stories
bjp press story 647 112217123907 હાર્દિકની પ્રેસ કોન્ફરન્સને લઈને નીતિન પટેલે યોજી પ્રેસ કોન્ફરન્સ

હાર્દિક પટેલે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસની ફોર્મ્યુલાને સ્વીકારી હતી. જેના જવાબમાં ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં નીતિન પટેલે કોંગ્રેસના એજન્ટ હોવાનું જણાવીને હાર્દિક પર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના એજન્ટો ખુલ્લા પડી ગયા છે તેવું જણાવ્યું હતું. મહત્વનું છે નીતિન પટેલ 50 ટકા અનામતનો બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી તે વાતથી અજાણ છે હાર્દિક પટેલ, તેવું કહેતા જોવા મળ્યાં. પાટીદારોને અંદરો અંદર લડાવવામાં પણ હાર્દિક પટેલનો મોટો હાથ છે. તો બીજી તરફ હાર્દિક પટેલે રીટ્વીટ કરીને નીતિન પટેલને વળતો જવાબ આપ્યો છે.