Not Set/ અમરેલી/ બાઇક અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત, એક ઘાયલ

અમરેલી: બાઇક-ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત  બાબરાથી ઊંટવડ ગામ વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માતમાં એક પ્રૌઢનું ઘટનાસ્થળે થયું મોત અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડાયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી અમરેલીમાં બાઇક-ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે કે ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી […]

Gujarat Others

અમરેલી: બાઇક-ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત 

બાબરાથી ઊંટવડ ગામ વચ્ચે સર્જાયો અકસ્માત

અકસ્માતમાં એક પ્રૌઢનું ઘટનાસ્થળે થયું મોત

અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડાયા

પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

અમરેલીમાં બાઇક-ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે કે ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને  ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આપને જણાવી દઈએ કે આ અકસ્માત બાબરાથી ઊંટવાડ ગામ વચ્ચે સર્જાયો હતો. જેમાં એકનું  ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એકને  ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

જ્યારે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આ ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.