Not Set/ પાટીદારોને જે પણ પાર્ટી સમર્થન આપશે તેને પાસ અને પાટીદાર સમાજ સમર્થન આપશે-દિનેશ બાંભણિયા

ગાંધીનગરના સરગાસણ પાસે દિનેશ બાંભણિયાના ફાર્મ હાઉસ ઉપર પાસની બેઠક યોજાઈ રહી છે.જેમાં દિનેશ બાંભણિયા એ જણાવ્યું કે પાટીદારોને જે પણ પાર્ટી સમર્થન આપશે તેને પાસ અને પાટીદાર સમાજ સમર્થન આપશે. ભારતીય જનતા પાર્ટી નો કોઈ પણ ઉમેદવાર હોય કે તેમાં પાટીદાર ઉમેદવાર હોય તો પણ અમે તેનો વિરોધ કરીશું.અમે ભારતીય જનતા પાર્ટીનો જાહેરમાં વિરોધ કરિયે […]

Gujarat
1 1487671677 પાટીદારોને જે પણ પાર્ટી સમર્થન આપશે તેને પાસ અને પાટીદાર સમાજ સમર્થન આપશે-દિનેશ બાંભણિયા

ગાંધીનગરના સરગાસણ પાસે દિનેશ બાંભણિયાના ફાર્મ હાઉસ ઉપર પાસની બેઠક યોજાઈ રહી છે.જેમાં દિનેશ બાંભણિયા એ જણાવ્યું કે પાટીદારોને જે પણ પાર્ટી સમર્થન આપશે તેને પાસ અને પાટીદાર સમાજ સમર્થન આપશે. ભારતીય જનતા પાર્ટી નો કોઈ પણ ઉમેદવાર હોય કે તેમાં પાટીદાર ઉમેદવાર હોય તો પણ અમે તેનો વિરોધ કરીશું.અમે ભારતીય જનતા પાર્ટીનો જાહેરમાં વિરોધ કરિયે છીએ. અમારી માંગણી પર જો કોંગ્રેસ સહમત થશે તો અમે કોંગ્રેસ ને ચોક્કસ સમર્થન આપીશું.