Not Set/ ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATS 9 આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાને પકડયા

પોરબંદર, ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATS તરફથી મધદરિયે ઓપરેશન પાર પાડી 9 આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ  માફિયાને પકડયા છે. આ ઉપરાંત, ડ્રગ્સથી ભરેલી બોટ પણ તોડી પાડી છે. સુત્રો ધ્વારા જાણવા મળ્યું છે કે, આ સ્મગલર લગભગ 100 કિગ્રા ડ્રગ્સ લઇ જઇ રહ્યા હતા. આ સ્મગલર્સ પાકિસ્તાનથી આવી રહ્યા હતા અને કોસ્ટ ગાર્ડે આ બોટને તોડી […]

Top Stories Gujarat Others
maoo 3 ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATS 9 આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાને પકડયા

પોરબંદર,

ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATS તરફથી મધદરિયે ઓપરેશન પાર પાડી 9 આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ  માફિયાને પકડયા છે. આ ઉપરાંત, ડ્રગ્સથી ભરેલી બોટ પણ તોડી પાડી છે. સુત્રો ધ્વારા જાણવા મળ્યું છે કે, આ સ્મગલર લગભગ 100 કિગ્રા ડ્રગ્સ લઇ જઇ રહ્યા હતા. આ સ્મગલર્સ પાકિસ્તાનથી આવી રહ્યા હતા અને કોસ્ટ ગાર્ડે આ બોટને તોડી પાડી.