Not Set/ ગુજરાતના કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવને જ ટિકિટ નહી અપાય,જાણો કારણ

ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવવા મહેનત કરી રહેલા કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ મહારાષ્ટ્રથી લોકસભાની ચૂંટણી નહીં લડી શકે.તેઓ જે સીટ પરથી ચૂંટાયા હતા ત્યાં અન્ય ઉમેદવાર જાહેર થયો છે. મહત્ત્વનું છે કે, અગાઉ એવી હવા ફેલાવવામાં આવી હતી કે, રાજીવ સાતવ લોકસભા ચૂંટણી લડવાના હોવાથી તેમને ગુજરાતના પ્રભારી તરીકે હટાવવામાં આવશે. કોંગ્રેસ હાઇકમાન્ડે તેમની ટિકિટ કાપી […]

Gujarat Politics
apm 7 ગુજરાતના કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવને જ ટિકિટ નહી અપાય,જાણો કારણ

ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવવા મહેનત કરી રહેલા કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ મહારાષ્ટ્રથી લોકસભાની ચૂંટણી નહીં લડી શકે.તેઓ જે સીટ પરથી ચૂંટાયા હતા ત્યાં અન્ય ઉમેદવાર જાહેર થયો છે.

મહત્ત્વનું છે કે, અગાઉ એવી હવા ફેલાવવામાં આવી હતી કે, રાજીવ સાતવ લોકસભા ચૂંટણી લડવાના હોવાથી તેમને ગુજરાતના પ્રભારી તરીકે હટાવવામાં આવશે.

કોંગ્રેસ હાઇકમાન્ડે તેમની ટિકિટ કાપી છે અને કારણ એવું અપાયું છે કે સાતવને ગુજરાતની વિશેષ જવાબદારી અપાઇ હોવાથી તેઓ ગુજરાત પર જ ધ્યાન આપશે, તેઓ મહારાષ્ટ્રમાં જ્યાંથી ચૂંટાયા હતા તે બેઠક પર અન્ય ઉમેદવારનું નામ જાહેર કરી દેવાયું છે,

મહત્વનું છે કે અગાઉ એવી ચર્ચાઓ હતી કે રાજીવ સાતવ લોકસભા ચૂંટણી લડવાના હોવાથી તેમને ગુજરાતના પ્રભારી તરીકે હટાવવામાં આવશે, જો કે કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણયને પગલે હવે તેઓ ગુજરાત કોંગ્રેસને મજબૂત બનાવવા અને લોકસભામાં વધુ બેઠકો જીતવા મહેનત કરશે.