Not Set/ રાજકોટઃ કારખાનેદારે પત્ની અને પુત્રને ગળાના ભાગે છરી મારી પોતે કર્યો આપઘાત

રાજકોટ, રાજકોટ શહેરના જીવરાજ પાર્કમાં એક કારખાનેદારે ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આપઘાત પહેલા કારખાનેદારે પોતાની પત્ની અને પુત્રના ગળાના ભાગે છરી મારી તેમની પણ હત્યા કરવાના પ્રયાસ કર્યા હતા.પત્ની અને પુત્રને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. આર્થિક ભીંસના કારણે શ્રમજીવીએ આ પ્રકારનું પગલુ ભર્યું […]

Top Stories Rajkot Gujarat Videos
tr 10 રાજકોટઃ કારખાનેદારે પત્ની અને પુત્રને ગળાના ભાગે છરી મારી પોતે કર્યો આપઘાત

રાજકોટ,

રાજકોટ શહેરના જીવરાજ પાર્કમાં એક કારખાનેદારે ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આપઘાત પહેલા કારખાનેદારે પોતાની પત્ની અને પુત્રના ગળાના ભાગે છરી મારી તેમની પણ હત્યા કરવાના પ્રયાસ કર્યા હતા.પત્ની અને પુત્રને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. આર્થિક ભીંસના કારણે શ્રમજીવીએ આ પ્રકારનું પગલુ ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

https://youtu.be/O223IvLUr1s