Not Set/ રાજકોટ: કોંગ્રેસમાં ખળભળાટ,NSUI પ્રમુખ સિદ્ધાર્થ ડોડીયા જોડાશે ભાજપમાં

રાજકોટ, લોકસભાની ચૂંટણીને આડે હવે જ્યારે ગણત્રીના દિવસો બાકી છે.ત્યારે રાજકોટના પડધરી તાલુકામાં NSUIમાં ભંગાણ સર્જાયું છે.જ્યાં પડધરી તાલુકા NSUIના પ્રમુખ સિદ્ધાર્થ ડોડીયા પ્રમુખ પદેથી રાજીનામું આપશે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. મનસુખભાઈ માંડવીયાના હસ્તે સિદ્ધાર્થ ડોડીયા ભાજપનો ભગવો ખેસ ધારણ કરશે.સિદ્ધાર્થ ડોડીયા સાથે NSUIના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાશે. ઉલ્લેખનિય છે કે કોંગ્રેસના […]

Top Stories Rajkot Gujarat Videos
yrh 3 રાજકોટ: કોંગ્રેસમાં ખળભળાટ,NSUI પ્રમુખ સિદ્ધાર્થ ડોડીયા જોડાશે ભાજપમાં

રાજકોટ,

લોકસભાની ચૂંટણીને આડે હવે જ્યારે ગણત્રીના દિવસો બાકી છે.ત્યારે રાજકોટના પડધરી તાલુકામાં NSUIમાં ભંગાણ સર્જાયું છે.જ્યાં પડધરી તાલુકા NSUIના પ્રમુખ સિદ્ધાર્થ ડોડીયા પ્રમુખ પદેથી રાજીનામું આપશે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. મનસુખભાઈ માંડવીયાના હસ્તે સિદ્ધાર્થ ડોડીયા ભાજપનો ભગવો ખેસ ધારણ કરશે.સિદ્ધાર્થ ડોડીયા સાથે NSUIના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાશે. ઉલ્લેખનિય છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા બાદ હવે NSUIમાં પણ ભંગાણ સર્જાતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે.