Not Set/ કેવી રીતે બનાવી 20 હજાર કિલો પ્રસાદની ખીચડી,સાંભળો બહાદુર મહારાજ સાથેની ખાસ વાતચીત, Video

અમદાવાદ, આજે અમદાવાદમાંથી ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા નીકળી રહી છે ત્યારે મંદિર પર અને રથયાત્રાના દર્શને આવતા લાખો ભક્તોને ખીચડનો પ્રસાદ આપવામાં આવે છે.ભગવાન જગન્નાથના ભક્તો માટે લગભગ 20 હજાર કિલો જેટલી ખીચડીનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે.આ પ્રસાદ 2 લાખથી વધુ ભક્તોને વહેંચવામાં આવશે. ખીચડનો પ્રસાદ ભગવાન જગન્નાથને મંગળા આરતી પહેલા ધરાવવામાં આવ્યો હતો. […]

Top Stories Ahmedabad Gujarat
edw 1 કેવી રીતે બનાવી 20 હજાર કિલો પ્રસાદની ખીચડી,સાંભળો બહાદુર મહારાજ સાથેની ખાસ વાતચીત, Video

અમદાવાદ,

આજે અમદાવાદમાંથી ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા નીકળી રહી છે ત્યારે મંદિર પર અને રથયાત્રાના દર્શને આવતા લાખો ભક્તોને ખીચડનો પ્રસાદ આપવામાં આવે છે.ભગવાન જગન્નાથના ભક્તો માટે લગભગ 20 હજાર કિલો જેટલી ખીચડીનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે.આ પ્રસાદ 2 લાખથી વધુ ભક્તોને વહેંચવામાં આવશે.

ખીચડનો પ્રસાદ ભગવાન જગન્નાથને મંગળા આરતી પહેલા ધરાવવામાં આવ્યો હતો.

આજે વરસાદના છાંટણા વચ્ચે રથયાત્રા શરૂ થઈ હતી.ભક્તો વહેલી સવારથી મંદિરમાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા..જુઓ ખાસ વીડિયો…..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.