Not Set/ અંકલેશ્વરની ફેક્ટરીમાંથી 2 કરોડનું ડ્રગ્સ કર્યું સીઝ, 1 ની ધરપકડ

અંકલેશ્વર, DRI (ડિરેક્ટર ઓફ રેવેન્યુ ઇન્ટેલિજેન્સ) એ અંકલેશ્વરમાં એક ફેક્ટરીમાં દરોડા પડ્યા હતા. આ દરોડામાં પોલીસને અંદાજે બે કરોડનો કેફી ડ્રગ જપ્ત કર્યું હતું. આપણે જણાવી દઈએ કે આ ડ્રગનું નામ મેફેડ્રોન છે. જો કે વાત કરવામાં આવે તો DRI ને બાતમી મળી હતી કે આ વિસ્તરમાં ડ્રગનું સર્ક્યુલેશન કરવામાં આવી રહ્યું છે. જે બાતમીના […]

Top Stories Gujarat Surat
symbolic image અંકલેશ્વરની ફેક્ટરીમાંથી 2 કરોડનું ડ્રગ્સ કર્યું સીઝ, 1 ની ધરપકડ

અંકલેશ્વર,

DRI (ડિરેક્ટર ઓફ રેવેન્યુ ઇન્ટેલિજેન્સ) એ અંકલેશ્વરમાં એક ફેક્ટરીમાં દરોડા પડ્યા હતા. આ દરોડામાં પોલીસને અંદાજે બે કરોડનો કેફી ડ્રગ જપ્ત કર્યું હતું. આપણે જણાવી દઈએ કે આ ડ્રગનું નામ મેફેડ્રોન છે.

જો કે વાત કરવામાં આવે તો DRI ને બાતમી મળી હતી કે આ વિસ્તરમાં ડ્રગનું સર્ક્યુલેશન કરવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે સુરત અને વાપી અધિકારીઓએ સહિયારું ઓપરેશન કરી કેમિકલ ફેક્ટરીમાં અને તેના માલિકના રહેઠાણે દરોડા પડ્યા હતા.

આપને જણાવી દઈએ કે આ કંપનીના માલિકે ઓર્ગેનિક કેમેસ્ટ્રી પીએચડી ડિગ્રી હાંસલ કરેલી છે. આમ કેમેસ્ટ્રીના જ્ઞાન હેઠળ ફેક્ટરીનો માલિક કળા કામ આચરતો હતો.

આ દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી બે કિલો ડ્રગ્સ મળી આવ્યા હતા, જયારે લીકવીડ ડ્રગ્સનો જથ્થો પણ મળી આવ્યો હતો.