Not Set/ પ્રવિણ તોગડીયાની કાર સાથે ટ્રકનો એકસીડન્ટ, આબાદ બચાવ

સુરત, પ્રવિણ તોગડીયાની કારને અકસ્માત નડ્યો હતો. આ અક્સ્માત સુરત પાસે ટ્રક ચઢી જવાથી સર્જાયો હતો. વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડીયાને અકસ્માત નડ્યો હતો. આ ઘટનાથી તોગડીયાના જીવ માંડ બચ્યા છે. પ્રવિણ તોગડિયા વડોદરાથી પોતાની ઝેડ પ્લસ સુરક્ષા સાથે સુરતના સચિન વિસ્તારમાં શ્રી હરી કોમ્પલેક્ષમાં સામાજિક કાર્યક્રમાં હાજરી આપવા જઈ રહ્યા […]

Top Stories
prvin પ્રવિણ તોગડીયાની કાર સાથે ટ્રકનો એકસીડન્ટ, આબાદ બચાવ

સુરત,

પ્રવિણ તોગડીયાની કારને અકસ્માત નડ્યો હતો. આ અક્સ્માત સુરત પાસે ટ્રક ચઢી જવાથી સર્જાયો હતો. વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડીયાને અકસ્માત નડ્યો હતો. આ ઘટનાથી તોગડીયાના જીવ માંડ બચ્યા છે.

પ્રવિણ તોગડિયા વડોદરાથી પોતાની ઝેડ પ્લસ સુરક્ષા સાથે સુરતના સચિન વિસ્તારમાં શ્રી હરી કોમ્પલેક્ષમાં સામાજિક કાર્યક્રમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. આ દરમિયાન કામરેજ નજીક મનીષા હોટલ પાસે ટ્રેલરની ટક્કરથી પ્રવિણ તોગડિયાની સ્કોર્પિયો કાર સાથે અથડાઈ હતી. આ અક્સ્માતને ડો, પ્રવિણ તોગડીયાએ હત્યાનું કાવતરું ગણાવ્યું હતું.