Not Set/ સુરત : સ્કૂલ રીક્ષા ચાલકે બાઈક ચાલાકને લીધી અડફેટે, બે વિદ્યાર્થીઓને ઇજાગ્રસ્તો

સુરત, રાજ્યમાં અવારનવાર અકસ્માત બનવાની ઘટના બનતી હોઈ છે.ત્યારે વધુ એક ઘટના બની છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે. જેમાં સ્કૂલ રીક્ષા ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધી હતો. જેમાં બે વિદ્યાર્થીઓ અને બાઇક ચાલકને ઇજા થઈ હતી. આપને જણાવી દઈએ કે ભેસ્તાન વિસ્તારમાં દારૂ પીધેલી  હાલતમાં સ્કૂલ રીક્ષા ચાલકે બાઈક ચાલાકને અડફેટે લીધો […]

Gujarat Surat
AAAAAAAAAAAAAAAAAmahi 8 સુરત : સ્કૂલ રીક્ષા ચાલકે બાઈક ચાલાકને લીધી અડફેટે, બે વિદ્યાર્થીઓને ઇજાગ્રસ્તો

સુરત,

રાજ્યમાં અવારનવાર અકસ્માત બનવાની ઘટના બનતી હોઈ છે.ત્યારે વધુ એક ઘટના બની છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે. જેમાં સ્કૂલ રીક્ષા ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધી હતો. જેમાં બે વિદ્યાર્થીઓ અને બાઇક ચાલકને ઇજા થઈ હતી.

આપને જણાવી દઈએ કે ભેસ્તાન વિસ્તારમાં દારૂ પીધેલી  હાલતમાં સ્કૂલ રીક્ષા ચાલકે બાઈક ચાલાકને અડફેટે લીધો હતો. આ અકસ્માત થતા બે વિદ્યાર્થીઓ અને બાઈક ચાલાકને પણ ઇજા થઈ હતી. લોકોએ અકસ્માતની જાણ પોલીસને કરી હતી.

પોલીસેને ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસે રીક્ષા ચાલકની અટકાયત કરી હતી. અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.