Not Set/ ઉધના ઇન્ડસ્ટ્રીઝમાં લૂંટનો મામલો, લૂંટારુઓ થયા સીસીટીવીમાં કેદ

સુરત, સુરતની ઉધના ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી લૂંટના આરોપીઓ સીસીટીવીમાં કેદ થયા છે. સુરતની ઉધના ઇન્ડસ્ટ્રીઝમાં 1.73 લાખના રોકડની લૂંટ કરીને લૂંટેરાઓ ફરાર થઇ ગયા હતા. આ લૂંટારુઓ સીસીટીવીમાં કેદ થયા છે. ઉલ્લેખનીય છે કે ગતરોજ ત્રણ લોકોએ 1.73 લાખની લૂંટ ચલાવી હતી. મેનેજર પગાર આપતો હતો. ત્યારે તે વેળાએ લૂંટ ચલાવી હતી. આખરે આ શખ્સો સીસીટીવીમાં […]

Gujarat
IMG 20180426 WA0003 1 ઉધના ઇન્ડસ્ટ્રીઝમાં લૂંટનો મામલો, લૂંટારુઓ થયા સીસીટીવીમાં કેદ

સુરત,

સુરતની ઉધના ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી લૂંટના આરોપીઓ સીસીટીવીમાં કેદ થયા છે. સુરતની ઉધના ઇન્ડસ્ટ્રીઝમાં 1.73 લાખના રોકડની લૂંટ કરીને લૂંટેરાઓ ફરાર થઇ ગયા હતા. આ લૂંટારુઓ સીસીટીવીમાં કેદ થયા છે.

IMG 20180426 WA0003 3 ઉધના ઇન્ડસ્ટ્રીઝમાં લૂંટનો મામલો, લૂંટારુઓ થયા સીસીટીવીમાં કેદ

ઉલ્લેખનીય છે કે ગતરોજ ત્રણ લોકોએ 1.73 લાખની લૂંટ ચલાવી હતી. મેનેજર પગાર આપતો હતો. ત્યારે તે વેળાએ લૂંટ ચલાવી હતી. આખરે આ શખ્સો સીસીટીવીમાં કેદ થતા સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે..