Not Set/ BBAના વિદ્યાર્થીએ નવમાં માળેથી ઝંપલાવી કર્યો આપઘાત,જાણો કેટલી નાની વાતે હિંમત હારી ગયો યુવાન

સુરત, સુરતમાં વિદ્યાર્થીએ આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સુરતના વેરરોડ પાસે આવેલા તુલસી રેસિડન્સીમાં બીબીએમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ નવમાં માળેથી કુદીને આપઘાત કર્યો છે. જેની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. તો ઘટનાની જાણ થતા સુરત પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આત્મહત્યાનો ગુના નોંધી તપાસ હાથ ધરી છે […]

Top Stories Gujarat Surat Videos
Untitled 12 BBAના વિદ્યાર્થીએ નવમાં માળેથી ઝંપલાવી કર્યો આપઘાત,જાણો કેટલી નાની વાતે હિંમત હારી ગયો યુવાન

સુરત,

સુરતમાં વિદ્યાર્થીએ આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સુરતના વેરરોડ પાસે આવેલા તુલસી રેસિડન્સીમાં બીબીએમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ નવમાં માળેથી કુદીને આપઘાત કર્યો છે.

જેની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. તો ઘટનાની જાણ થતા સુરત પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આત્મહત્યાનો ગુના નોંધી તપાસ હાથ ધરી છે વિદ્યાર્થીએ ડિપ્રેશનમાં આવી આપઘાત કર્યો હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં બહારમાં આવ્યું છે. હાલ તો પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

https://www.youtube.com/watch?v=E1c5dCeBKXs