Not Set/ સુરતમાં ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તણૂકનો મામલો, મહિલા એટલી હદ્દે રોષે ભરાઇ હતી કે પોલીસ જવાનની ફેંટ પકડી લીધી

સુરત, સુરતમાં એક મહિલા ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તણૂક કરતી હોવાનો વિડીયો સામે આવ્યો છે. મહિલા ટ્રાફિક પોલીસને જાહેરમાં ધમકાવી રહી છે અને માર મારવાની ધમકી આપી રહી છે. ગેરકાયદેસર રીતે પાર્કિગને લઇને આ બોલાચાલી થઇ હોવાનું સામે આવ્યું છે. મહિલા એટલી હદ્દે રોષે ભરાઇ હતી કે એક સમયે પોલીસ જવાનની ફેંટ પણ પકડી લીધી હતી. […]

Gujarat Surat
mantavya 291 સુરતમાં ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તણૂકનો મામલો, મહિલા એટલી હદ્દે રોષે ભરાઇ હતી કે પોલીસ જવાનની ફેંટ પકડી લીધી

સુરત,

સુરતમાં એક મહિલા ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તણૂક કરતી હોવાનો વિડીયો સામે આવ્યો છે. મહિલા ટ્રાફિક પોલીસને જાહેરમાં ધમકાવી રહી છે અને માર મારવાની ધમકી આપી રહી છે.

ગેરકાયદેસર રીતે પાર્કિગને લઇને આ બોલાચાલી થઇ હોવાનું સામે આવ્યું છે. મહિલા એટલી હદ્દે રોષે ભરાઇ હતી કે એક સમયે પોલીસ જવાનની ફેંટ પણ પકડી લીધી હતી.

mantavya 292 સુરતમાં ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તણૂકનો મામલો, મહિલા એટલી હદ્દે રોષે ભરાઇ હતી કે પોલીસ જવાનની ફેંટ પકડી લીધી

આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. જો કે ઘટના અંગેની જાણ થતાં પોલીસનો કાફલો પણ મોટી સંખ્યામાં આવી પહોંચ્યો હતો અને આ મહિલાની ધરપકડ કરી હતી.

mantavya 293 સુરતમાં ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તણૂકનો મામલો, મહિલા એટલી હદ્દે રોષે ભરાઇ હતી કે પોલીસ જવાનની ફેંટ પકડી લીધી

મહિલા અને પોલીસ જવાન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ રહી છે, થોડી જ મિનિટોમાં આસપાસ લોકોનું ટોળું એકત્રિત થઇ જાય છે. અને પોલીસમેનને મારો..મારો..એવી ચીચયારી બોલાવી રહ્યાં છે.

vlcsnap 2018 12 21 23h28m11s632 સુરતમાં ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તણૂકનો મામલો, મહિલા એટલી હદ્દે રોષે ભરાઇ હતી કે પોલીસ જવાનની ફેંટ પકડી લીધી

તો કેટલાક લોકો મહિલાને સમજાવી રહ્યાં છે કે જવા દો અને શાંતિથી મામલો પતાવી દો. એક તરફ સમાજમાં લોકોને કાયદાનું પાલન કરવાની પ્રેરણા આપતી પોલીસના જ જવાનની આવી રીતે અપમાન કેટલી હદે યોગ્ય કહેવાય.